વડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં અનેક મહત્વની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના નવા કેમ્પસ, નરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ…

View More વડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ

    અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એક પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2…

View More અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ

દિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યા

34 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ ઉત્તર દિલ્હીના મોડલ ટાઉનમાં બેકરીના માલિક પુનીત ખુરાનાની આત્મહત્યાએ બધાને ચોંકાવી મૂક્યાં છે. પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…

View More દિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યા

ફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગ

તાજેતરના પ્લેન અકસ્માતો બાદ મુસાફરો ગભરાટમાં છે. લોકોના મનમાં ડર વસી ગયો છે. દરમિયાન હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું, તેની…

View More ફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગ

ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂૂમનું વાતાવરણ પણ સારું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ઉત્તરાધિકારીને લઈને ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે…

View More ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો

મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા

રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર…

View More મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા

હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…

View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ

પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા

  ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં…

View More પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા

ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત

અમરેલીની ઘટનામાં જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરવા રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિની માગણી જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મહામંત્રી…

View More ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત

અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના

મુખ્યમંત્રીને રજૂઆત, માનવ અધિકાર આયોગમાં જવા ચીમકી આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત…

View More અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના