પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, પજો તક આપવામાં…
View More I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ કરવા મમતા બેનરજી તૈયારHDFC લાઈફ ઈન્સ્યોરન્સના 1.6 કરોડથી વધુ વીમાધારકોનો ડેટા લીક, સાવચેતી રાખવા અપીલ
એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના 1.6 કરોડ ગ્રાહકોનો ડેટા લીક થતાં સનસનાટી મચી ગઈ છે. આ ડેટા ડાર્ક વેબ પર બે લાખ યુએસડીટી (ટીથર ક્રિપ્ટોકરન્સી)એટલે કે 1.69કરોડ…
View More HDFC લાઈફ ઈન્સ્યોરન્સના 1.6 કરોડથી વધુ વીમાધારકોનો ડેટા લીક, સાવચેતી રાખવા અપીલનાયબ મુખ્યમંત્રી બન્યાના એક દિવસ બાદ બેનામી પ્રોપર્ટીના કેસમાં અજીતદાને ક્લીનચિટ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત મળી છે. એનસીપી નેતા અજિત પવારની જપ્ત કરેલી મિલકતોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હીની બેનામી ટ્રિબ્યુનલ કોર્ટે…
View More નાયબ મુખ્યમંત્રી બન્યાના એક દિવસ બાદ બેનામી પ્રોપર્ટીના કેસમાં અજીતદાને ક્લીનચિટખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે રોજના 150 રૂા.ના પણ ફાંફાં
નાબાર્ડના રીપોર્ટમાં ચિંતાજનક ખુલાસા, સરકારની અનેક યોજનાઓ વચ્ચે જગતનો તાત માંડ માસિક રૂા.4476 કમાય છે ખેડૂતોના આંદોલન વચ્ચે ફરી એકવાર ખેડૂતોની આવક અને એમએસપીની કાયદાકીય…
View More ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે રોજના 150 રૂા.ના પણ ફાંફાંરજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે
જ્યારે પણ સાઉથ સિનેમાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં થલાઈવા રજનીકાંતનું નામ યાદ આવે છે. વર્ષોથી આ એક્ટરે તેના પાવર-પેક્ડ પર્ફોમન્સથી ચાહકોનું મનોરંજન કર્યું છે.…
View More રજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશેમોહમ્મદ સિરાજે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં એડિલેડ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમ ઈન્ડિયા માત્ર 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ યજમાન…
View More મોહમ્મદ સિરાજે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો?મેં વિકી સાથે લગ્ન નથી કર્યા, તે મારા પતિ નથી: મમતા કુલકર્ણી
કુંભ મેળાના કારણે ભારત આવી છું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની નથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કરણ અર્જુન, ક્રાંતિકારી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં…
View More મેં વિકી સાથે લગ્ન નથી કર્યા, તે મારા પતિ નથી: મમતા કુલકર્ણીમેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યા
એસીસી મેન્સ અંડર-19 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુએઇમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમની જીતમાં સૌથી…
View More મેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યા2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફર
અવકાશીક્ષેત્રે થતા ફેરફારો આમ માનવીથી વૈજ્ઞાનિક સુધી તમામ માટે રસનો વિષય રહે છે. 2024ના વર્ષ દરમ્યાન જોવા મળેલી અદભુત અવકાશી ઘટનાઓની તસ્વીરી ઝલક અહીં દર્શાવવામાં…
View More 2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફરકાયદો તોડનારને હીરો માનવાની માનસિકતા
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માત અંગે લોકસભામાં ચિંતા વ્યક્ત કરીને જે વાત કરી એ વિચારતા કરી મૂકે એવી છે. ગડકરીએ કહ્યું…
View More કાયદો તોડનારને હીરો માનવાની માનસિકતા