ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા

મવડીની કરોડો રૂપિયાની બે જમીનના રાજાશાહી વખતના બોગસ લેખ કલેક્ટર કચેરીમાં રજૂ કરી માલિકીનો દાવો ર્ક્યો અભિલેખાગાર કચેરીમાં સહી-સિક્કાનું વેરિફિકેશન કરાવતા ભાંડો ફૂટ્યો, બે કૌભાંડીઓની…

View More ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા

મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા,…

View More મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ

રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો

11 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં એકચક્રી પ્રભાવનો સૂર્યાસ્ત રેલવેના યુનિયનની માન્યતા માટે યોજાયેલી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર કર્મચારીઓએ…

View More રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો

હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો

ટંકારાના ચકચારી પ્રકરણમાં અંતે સસ્પેન્ડ પી.આઇ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કાયદાનો સકંજો પ્રતિષ્ઠિત લોકોને જુગારના કેસમાં મીડિયામાં ફોટા આપી દેવાની ધમકી આપી, ત્રણના…

View More હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો

ST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકી

એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ક્ધડકટર સહીતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં…

View More ST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકી

સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી

નિફટીએ ફરી 24700ની સપાટી વટાવી શેરબજાર આજે લાલ નિશાન પર ખુલ્યુ હતુ. પરંતુ બપોર બાદ તેજીની વાપસી થતા ભારે વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે 81289ના…

View More સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી

રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની…

View More રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ

કામદારોને સુરક્ષિત કઢાયા: ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરાયો રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં તાજેતરમાં જ ભયંકર આગ લાગવાની ઘટનાના ભળકારા હજુ શાંત થયા છે. ત્યાં ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં…

View More ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ

પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ

પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની…

View More પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ

રાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડા

આશાપુરા બાદ પાર્થ ઇમ્પેક્સ પણ ઝપટે, હાઇસ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલ આયાત કરવાનું કરોડોનું કૌભાંડ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સએ અમદાવાદમાં ભંગારના…

View More રાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડા