મોરબીના ઊચી માંડલ ગામે સાત વર્ષના માસૂમ બાળકને કૂતરાએ પીંખી નાખ્યો

રાજ્યભરમાં રખડતા શ્ર્વાનનો આંતક વધી રહ્યો હોય તેમ અવાર નવાર શ્ર્વાનોએ અનેક લોકોને લોહી લુહાણ કર્યાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…

View More મોરબીના ઊચી માંડલ ગામે સાત વર્ષના માસૂમ બાળકને કૂતરાએ પીંખી નાખ્યો

ગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ

ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક વેપારી યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ…

View More ગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે બે સ્થળે અકસ્માત; વેપારી યુવાનનું મોત

શાપર પાસે આખલો આડો ઉતરતા યુવાનેે અને મહિકા પાસે ગાય રસ્તામાં આવી ચડતા આધેડે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવ્યો’તો રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર…

View More રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે બે સ્થળે અકસ્માત; વેપારી યુવાનનું મોત

રાજ્યના 225 તાલુકામાં 8.50 ઇંચ સુધી વરસાદ, કચ્છમાં મેઘરાજાની પધરામણી

24 કલાકમાં 34 જિલ્લા ભિંજાયા, વાપીમાં 8.58, પારડીમાં 6.34, ઉમરગામમાં 6.26 ઇંચ, હજુ ત્રણ દિવસની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુન કોરો ધાડોક ગયા બાદ જુલાઇ માસના પ્રારંભથી…

View More રાજ્યના 225 તાલુકામાં 8.50 ઇંચ સુધી વરસાદ, કચ્છમાં મેઘરાજાની પધરામણી

ગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી હતી. માત્ર બે જ કલાકમાં ઘોઘામાં 6 ઇંચ અને ભાવનગર શહેરમાં અને શિહોરમાં 4.5 ઇંચ વરસાદ…

View More ગોહિલવાડમાં શ્રીકાર બેથી છ ઇંચ વરસાદ

મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલો

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ…

View More મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલો

જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. 3.80 લાખની વીજચોરી…

View More જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગરના યાત્રીનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત

બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રાએ ગયેલા જામનગરના રહેવાસી પ્રવીણભાઈ પરમાર (ઉં. 61)નું યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતાં દુ:ખદ અવસાન થયું છે. તેઓ તા. 30…

View More જામનગરના યાત્રીનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત

જામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી…

View More જામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો

જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ

જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,…

View More જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ