મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…

View More મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી

ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર…

View More ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી

દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…

View More દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો

મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ

ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ…

View More મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ

ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત

વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…

View More ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત

લીમડીના ઘોઘાસરના 13 ખેડૂત ખાતેદારોએ વીમા વળતર માટે કરેલો દાવો ફગાવી દેવાયો

લીમડીના ઘોઘાવદર ગામે રહેતા 13 ખેડુત ખાતેદારોએ વષર 2017-18માં ઓછો વરસાદ પડતા પાક નુકસાનીનું વળતર મેળવવા એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કંપની સામે કલેઇમ કર્યો હતો. જે…

View More લીમડીના ઘોઘાસરના 13 ખેડૂત ખાતેદારોએ વીમા વળતર માટે કરેલો દાવો ફગાવી દેવાયો

જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ…

View More જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર

    ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ…

View More ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર

વસતી અને વિકાસ વચ્ચેનું સંતુલન

આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંનો એક છે. કરોડો યુવાનોની શક્તિ, તેમની સ્કિલ તેમજ તેમના સપનાઓ ભારતને એક નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે. છતાં…

View More વસતી અને વિકાસ વચ્ચેનું સંતુલન

ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાં

મેરિનોએ 88મી મિનિટે વિજયી ગોલ ફટકાર્યો સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી…

View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાં