રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તરે ભારત સામે પાકિસ્તાનની આગામી મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે ભારત સામેની મેચને પાકિસ્તાન માટે કરો યા…
View More પાકિસ્તાન માટે કરો યા મરોનો જંગ: શોએબ અખ્તરચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
પાકિસ્તાન હારે તો સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે, ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલોઆધાર જૈન-અલેખા અડવાણીના લગ્નમાં બોલિવૂડ ઊમટ્યું
આદર જૈન અને અલેખા અડવાણીના સમારોહમાં બોલિવૂડના સિતારાઓ ઊમટી પડયા હતા. તસવીરોમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર, કરણ જોહર, અનન્યા પાંડે, સૈફઅલી ખાન, ગૌરીખાન, રેખા, નીતુ…
View More આધાર જૈન-અલેખા અડવાણીના લગ્નમાં બોલિવૂડ ઊમટ્યુંચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરો
ભારતમાં મીડિયાનો એક વર્ગ બહુ ચુસ્ત રીતે પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતાને વળગી રહ્યો છે, પણ મોટા ભાગનું મીડિયા પૂર્વગ્રહયુક્ત રીતે વર્તે છે. સત્તાધારી પક્ષના નેતાઓનાં…
View More ચીન સાથે સરહદી વિવાદ મામલે રાજકીય ગોળગોળ જવાબ નહીં, સીધી વાત કરો‘ હું જાઉં છું…’ રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ પિતાને ફોન કરી કર્યો આપઘાત
રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી. ઇન્સ્ટાગ્રામ…
View More ‘ હું જાઉં છું…’ રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ-ક્વીન તરીકે જાણીતી યુવતીએ પિતાને ફોન કરી કર્યો આપઘાતડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ ચીફ સ્ટાફ બ્રાઉનને પદથી હટાવ્યા, 2 વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગઈ કાલે (21 ફેબ્રુઆરી) યુએસ આર્મીના ટોચના સૈન્ય જનરલને બરતરફ કર્યા.યુએસ આર્મીના જોઈન્ટ ચીફ્સ…
View More ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ ચીફ સ્ટાફ બ્રાઉનને પદથી હટાવ્યા, 2 વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીમહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોત
મહાકુંભમાં જઈ રહેલા કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા…
View More મહાકુંભમાં જતાં કર્ણાટકના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ગાડી અને બસ વચ્ચે ભયાનક ટક્કરમાં 6ના મોતપક્ષીપ્રેમી પૂર્ણિમા દેવી ટાઇમની વુમેન ઓફ ધ યરની યાદીમાં સામેલ
ટાઈમ્સ વુમન ઓફ ધ યર 2025: ટાઈમ મેગેઝીને પૂર્ણિમા દેવી બર્મનને વર્ષ 2025ની પવૂમેન ઓફ ધ યરથની યાદીમાં સામેલ કરી છે. તેમણે ગ્રેટર એડજ્યુટન્ટ…
View More પક્ષીપ્રેમી પૂર્ણિમા દેવી ટાઇમની વુમેન ઓફ ધ યરની યાદીમાં સામેલદિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશ
રેલ્વે મંત્રાલયે ડ (અગાઉ ટ્વિટર) ને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની નાસભાગના વીડિયો દર્શાવતી 285 સોશિયલ મીડિયા લિંક્સને દૂર કરવા સૂચના આપી છે,…
View More દિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશએઆઈની દુનિયામાં ડીપસીકની હવા કાઢતો 10 મહિનામાં ધડાકો કરશે ભારત
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ઘણા દેશો સતત શોધ કરી રહ્યા છે અને રેસમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારથી ચીને ડીપસીક લોન્ચ કરી છે ત્યારથી…
View More એઆઈની દુનિયામાં ડીપસીકની હવા કાઢતો 10 મહિનામાં ધડાકો કરશે ભારત