ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો…
View More મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહારકેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યા
ધરતીના પેટાળમાં અનેક રહસ્યો ધરબાયેલા છે. ખોદકામ દરમિયાન પૌરાણિક અવનવી ચીજ-વસ્તુઓ મળી આવે છે જે-તે સમયની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. તાજેતરમાં કેરળના બેલુર…
View More કેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યામહાકુંભનું સમાપન: અદના આદમીના ચહેરા પરનો સંતોષ, અનુભૂતિ વિશિષ્ટ છે
સંગમના કિનારે અનેક ભવ્ય ક્ષણોને અવિસ્મરણીય બનાવ્યા બાદ બુધવારે મહાશિવરાત્રી ઉત્સવના અંતિમ સ્નાન સાથે વિશ્વની સૌથી મોટી ઘટના મહાકુંભને આસ્થાળુઓએ વિદાય આપી હતી. તેની સાંસ્કૃતિક…
View More મહાકુંભનું સમાપન: અદના આદમીના ચહેરા પરનો સંતોષ, અનુભૂતિ વિશિષ્ટ છેએકસાથે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ, ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો નિર્ણય
ગૃહ મંત્રાલયે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભાજપના જ 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. આ લિસ્ટમાં સામેલ કેટલાક નેતાઓનું કહેવું છે કે આ…
View More એકસાથે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ, ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો નિર્ણયવક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂ
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તે સંસદના…
View More વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂઆ દિવસે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહી?
વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચે થશે. જો કે, આ ગ્રહણ પૂર્ણ નહીં પરંતુ આંશિક હશે. કારણ કે ચંદ્રનો મધ્ય પડછાયો પૃથ્વીની દક્ષિણેથી…
View More આ દિવસે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહી?પાઇ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારો માલામાલ: 4 દિવસમાં 154% વળતર
પાઇ નેટવર્ક ક્રિપ્ટોકરન્સીના ભાવમાં રોકેટ ગતિએ વધારો થવા લાગ્યો છે. માત્ર ચાર દિવસમાં તેણે બિટકોઈન, ઈથેરિયમ, ડોગેકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને પાછળ છોડી દીધી છે. તેણે…
View More પાઇ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારો માલામાલ: 4 દિવસમાં 154% વળતરચેમ્પિયન ટ્રોફીમાં ડ્યૂટીની ના: 150 પોલીસકર્મી સસ્પેન્ડ
હાલ પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. તમામ ટીમો હાલ પાકિસ્તાનમાં છે. ત્યારે તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. જો કે પાકિસ્તાની પોલીસ કર્મચારીઓએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ડ્યૂટીની ના: 150 પોલીસકર્મી સસ્પેન્ડ614 વર્ષ બાદ નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રા
આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ…
View More 614 વર્ષ બાદ નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રાયુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે…
View More યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર