દેશભરમાં લોકો પોતાની મિલકતો ભાડે આપે છે. આમાંથી તેઓ દર મહિને આવક મેળવે છે, જેના દ્વારા તેઓ પોતાનું ઘર ચલાવે છે. પરંતુ ઘણી વખત ભાડૂતો…
View More મકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથીમહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો
બિહારના મુંગેરમાં બજરંગ દળ દ્વારા આયોજિત મહા શિવરાત્રિ શોભાયાત્રામાં નસ્ત્રલવ જેહાદસ્ત્રસ્ત્ર ની થીમ આધારિત એક ઝાંખીએ ભારે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભવ્ય શોભાયાત્રા, જેમાં 50…
View More મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળોNBFCની NPA 50 હજાર કરોડ: નાના માણસોની મોટી મુશ્કેલી
સમાજનો એક મોટો વર્ગ લોન અને દેવાની જાળમાં ફસાઈ રહ્યો છે. જો બેંકો પાસેથી લોન ઉપલબ્ધ ન હોય તો લોકો NBFCતરફ વળે છે. માઈક્રો ફાઈનાન્સ…
View More NBFCની NPA 50 હજાર કરોડ: નાના માણસોની મોટી મુશ્કેલીપત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બગીચામાં ભરેલું પગલું: રૂપિયા 40 લાખનું દેણું પણ થઇ ગયું હતું શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ…
View More પત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી…
View More મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયુંકન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !
મહિલા મંત્રીના વિભાગમાં જ દીકરીઓની હાલત કફોડી, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ પોલ ખોલી, દોષનો ટોપલો ગ્રિમકો એજન્સી પર ઢોળી દેવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન…
View More કન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !દશ દિવસ સુધી મુખ્યમંત્રી ગાંધીનગર રૂબરૂ નહીં મળે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 10 દિવસ માટે મુલાકાતીઓને મળી શકશે નહીં. ગુજરાતમા આગામી દિવસોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રવાસ અને હાલમા રાષ્ટ્રપતિની ચાલી રહેલી મુલાકાતનાં પગલે…
View More દશ દિવસ સુધી મુખ્યમંત્રી ગાંધીનગર રૂબરૂ નહીં મળેશહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો
વિજિલન્સ કમિશન સામે વ્યાપક ફરિયાદો, અમુક વિભાગો માટે પૂર્ણ સમયના તકેદારી અધિકારી નીમવા વિચારણા નિયમોના અમલની ઐસીતૈસી કરવી, ટેન્ડર અને ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા, નાણાંકીય અનિયમિતતા…
View More શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદોઆણંદ અને નડિયાદમાં 18 સ્થળોએ આવકવેરાના દરોડા
આવકવેરા વિભાગ દ્વારા આણંદ અને નડિયાદમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ અને તેના ભાગીદારો સહિત 18 જેટલા…
View More આણંદ અને નડિયાદમાં 18 સ્થળોએ આવકવેરાના દરોડાસ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે
ત્રણ નોટિસ છતાંય દબાણ ન હટાવાતા કલેક્ટર આકરા પાણીએ, માધાપર ચોકડી નજીકનું દબાણ પણ હટાવાશે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં…
View More સ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે