ગીર સોમનાથ ACB પોલીસ મથકે વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં ઉના પોલીસ મથકના પીઆઇ નિલેશ ગોસ્વામી, એએસ આઇ નિલેશ મૈયા અને નાગરિક આરોપી નીલેશકુમાર…
View More PIની કાનૂની પ્રક્રિયા રદ્ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટવેરાવળમાં SMC ઉપર થયેલ હુમલાના નિર્દોષોને ખોટી રીતે ફસાવ્યાનો ધારાસભ્ય ચુડાસમાનો આક્ષેપ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલા બાદ નોંધાયેલા ગુનામાં નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય એ કર્યો…
View More વેરાવળમાં SMC ઉપર થયેલ હુમલાના નિર્દોષોને ખોટી રીતે ફસાવ્યાનો ધારાસભ્ય ચુડાસમાનો આક્ષેપદ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશે
દ્વારકાના જગતમંદિરમાં આજે બુધવાર તા. 15 જુલાઈના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે.…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશેજન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.2થી 6 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ,…
View More જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયોભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશે
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે દુર્ગાવાહિની, અખાડા, મિનિ ટ્રેન, નાસિક ઢોલ અને ડી.જે. જોડાશે ભાવનગર શહેરમાં પરંપરા…
View More ભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશેચાંદીપુરા વાયરસ અંગે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી માટેના પગલાં જાહેર
15 વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગંભીરપણે કામગીરી કરી રહ્યું છે. આ વાયરસના ચેપને અટકાવવા માટે વિશેષ…
View More ચાંદીપુરા વાયરસ અંગે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી માટેના પગલાં જાહેરભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયા
ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઈંગ્લિશ દારૂૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીનો…
View More ભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયામોરબીમાં ખેડૂત આંદોલનના અગ્રણીને પોલીસની નોટિસ
મોરબી તાલુકામાં એક હિટાચી મશીનમાં તોડફોડ અને આગ ચાપવામાં આવી હોવાના કેસમાં મોરબી તાલુકા પોલીસે આ મામલે નિલેશ એરવાડિયાને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે.…
View More મોરબીમાં ખેડૂત આંદોલનના અગ્રણીને પોલીસની નોટિસમોરબીમાં રથયાત્રા પૂર્વે હિસ્ટ્રીશિટરો અને ગુનેગારોના ઘરે જઇને ખબર પૂછતી પોલીસ
મોરબીમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન…
View More મોરબીમાં રથયાત્રા પૂર્વે હિસ્ટ્રીશિટરો અને ગુનેગારોના ઘરે જઇને ખબર પૂછતી પોલીસબોટાદમાં ખસ રોડ ઉપર થયેલ હત્યાના બનાવમાં પાંચમાંથી ચાર આરોપી ઝડપાયા
બોટાદ ટાઉન પોલીસ હદ ના આવતા ખસ રોડ પર ઇંસ્ટાગ્રામ માં બેન ને રિકવેશટ મોકલવા બાબતે અગાવ થયેલ માથાકૂટ ના સમાધાન માં આવેલ બને પક્ષે…
View More બોટાદમાં ખસ રોડ ઉપર થયેલ હત્યાના બનાવમાં પાંચમાંથી ચાર આરોપી ઝડપાયા