નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં…
View More બીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખીગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મુકવાની વાત જાહેરમાં કહી હતી. લોકસભામાં…
View More ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડુંસાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલ
રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી…
View More સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલસિવિલ હોસ્પિ.માં લાલિયાવાડી, મંત્રીને પણ ગાંઠતા નથી: હકાભા
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો મુકી સિવિલ હોસ્પિટલમાં તેની બહેનની સારવાર દરમિયાન…
View More સિવિલ હોસ્પિ.માં લાલિયાવાડી, મંત્રીને પણ ગાંઠતા નથી: હકાભાકચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભય
સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારના ભચાઉમાં રાત્રે 1:11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો…
View More કચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભયનહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.…
View More નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારોરેલવે ઝોનના જીએમને હવે રૂા.1000 કરોડ ખર્ચવાની સ્વતંત્ર સત્તા
રાજ્યસભાએ ભારતીય રેલ્વેની કામગીરીને સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું. ગૃહને સંબોધતા, અશ્વિની વૈષ્ણવે, રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રીએ…
View More રેલવે ઝોનના જીએમને હવે રૂા.1000 કરોડ ખર્ચવાની સ્વતંત્ર સત્તાઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યો
અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પૂર્વે જ કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે યુવાનનાં બુલેટને ઠોકરે ચડાવ્યું હતું.…
View More ઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યોગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે.…
View More ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધાપડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધું
પડધરીના મોવિયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ…
View More પડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધું