હળવદ તાલુકાના માણેકવાડા ગામના 10 વર્ષીય બાળકનું છકડો રિક્ષામાંથી પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિહાભાઈ વિંજવાડીયાનો પુત્ર ગોપાલ છકડો રિક્ષામાં વાંકાનેર જઈ રહ્યો હતો.…
View More વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇશહેરોમાં જંત્રીના દરો ઘટશે, ગ્રામીણ વિસ્તારમાં યથાવત
બિલ્ડરો અને ઘર ખરીદનારાઓને રાહત આપતા સમાચારમા રાજ્ય સરકાર રાજ્યના ગ્રામીણ ખિસ્સામાં જાળવી રાખીને શહેરી વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. નવા જંત્રી…
View More શહેરોમાં જંત્રીના દરો ઘટશે, ગ્રામીણ વિસ્તારમાં યથાવતલીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત
લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને રીક્ષા વચ્ચે થયેલી અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોરણા ગામના 70…
View More લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોતમાળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરાઇ ગામે બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ જ્યારે દારૂૂની રેડ કરવા ગઈ હતી ત્યારે, હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં…
View More માળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયુંઅમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બે
રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રોજબરોજ કોઈને કોઈ લાંચીયા અધિકારી એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.અમદાવાદમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ…
View More અમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બેકોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડ
કલેક્ટરની તપાસમાં 1493126 મેટ્રીક ટન લાઇમ સ્ટોનની ચોરી થયાનું ખુલ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત…
View More કોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિ
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં રાત્રીનાં સમયે અસામાજીક તત્વો અને દારુડીયાઓ દ્વારા ફરજ પર નાં સ્ટાફ ને હેરાન કરાતો હોય ખાસ કરીને નર્સિંગ સ્ટાફ…
View More ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે
ગોંડલ તાલુકા પોલીસે સેમળાનાં પાટીયા પાસેથી તેર જેટલા ચોરાઉ મોબાઇલ સાથે કેશોદ નાં મેસવાણ ગામ નાં શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.…
View More ગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બેભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા 21 વર્ષીય એક યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડવા સબબ ત્રણ શખ્સો…
View More ભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો