બે માસમાં અનેક જગ્યાએ તિરાડો પડી, જાગૃત નાગરિક દ્વારા સીએમઓને ઓનલાઇન ફરિયાદ સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હમેઁશા ઊઠતી રહેતી હોય છે ત્યારે…
View More વીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચારતલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ
તલગાણા ઈસરા વચ્ચેના ભાદર નદીના ભુ માફિયા દ્વારા તુટેલ ચેક ડેમથી ખેડુતોને મોટાપાયે નુકસાન છે. સાત વરસ પહેલા મુખ્યમંત્રી રાજયપાલ કલેકટર ડેપ્યુટી કલેકટર મામલતદાર સહીતના…
View More તલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગહળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના જિલ્લાઓમાંથી ખરા તોલ અને ખરો મોલના લીધે મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ વેચાણ અર્થે આવે છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સુંદરગઢના…
View More હળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂદ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી
પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ-સ્વયં સેવકો ખડેપગે, સેવા કેમ્પોમાં ભોજન સાથે ભજનની રંગત ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દેવાલયોમાં રંગોના…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારીલો આવી ગયું આર્ટિફિશિયલ હાર્ટ: ઓસ્ટ્રેલિયાની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ આર્ટિફિશિયલ હાર્ટ બનાવ્યું છે. BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનો આ નાગરિક પહેલો વ્યક્તિ છે, જે આર્ટિફિશિયલ…
View More લો આવી ગયું આર્ટિફિશિયલ હાર્ટ: ઓસ્ટ્રેલિયાની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટપાક.ની ફજેતી! 153 મુસાફરો હજુ બલોચની કેદમાં
ઝાફર એકસપ્રેસમાં બંધકોને છોડાવવા કરેલ આર્મી ઓપરેશન નિષ્ફળ: 63 સૈનિકો ઘાયલ થયાનો BLAનો દાવો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરવા અંગે સસ્પેન્સ…
View More પાક.ની ફજેતી! 153 મુસાફરો હજુ બલોચની કેદમાંભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી
કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં…
View More ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધીસુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બુધવારે NASA-SpaceX Crew-10 મિશન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા બે અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ…
View More સુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદકાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણી
ટ્રમ્પ વહીવટીતંત્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડ ધારકોને કડક ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોઈપણ આતંકવાદી જૂથોને ટેકો આપતો…
View More કાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણીહોલિકા દહનની તૈયારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો…
View More હોલિકા દહનની તૈયારી