ગુજરાતના ગઢને જીતવા રાહુલ ગાંધી એકશનમાં, આજે મોડાસામાં કાર્યકરોને સંબોધન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગઢ જીતવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. ગુજરાતમાં યોજેલા…
View More ભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપોનેશનલ હેરાલ્ડ કેસ: ઘરના ભૂવાં ને ઘરના ડાકલાં
જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબારની માલિકી એજેએલ પાસેથી યંગ ઇન્ડિયનને મફતમાં મળી: સોનિયા-રાહુલ આણી મંડળીનો પડદા પાછળ ખેલ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં,…
View More નેશનલ હેરાલ્ડ કેસ: ઘરના ભૂવાં ને ઘરના ડાકલાંસુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માથા પર 13 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા બે હાર્ડકોર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે બુધવારે આ…
View More સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠારદુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા
મોડર્ન બેકરીમાં ભયાનક હત્યાકાંડ, સાથે જ કામ કરતા પાકિસ્તાની શખ્સે ઝનૂનપૂર્વક એકનું માથું વાઢી નાખ્યું અને બીજાનું હૃદય ચીરી નાખ્યું પછી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા,…
View More દુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યારાજકોટમાં બેકાબૂ સિટી બસે અનેકને ઉલાળ્યા, ચારનાં મોત
ભારે અફરા તફરીનો માહોલ, ઉશ્કેરાયેલા ટોળાંએ બસોમાં કરેલી તોડફોડ, ડ્રાઇવર પીધેલો હોવાનો આરોપ, પોલીસે ડ્રાઇવરને બચાવ્યો બેકાબૂ બનેલી સિટી બસે એક કાર સહિત બે વાહનોને…
View More રાજકોટમાં બેકાબૂ સિટી બસે અનેકને ઉલાળ્યા, ચારનાં મોતમોરબીના સ્મશાનમાં રેશનિંગનું અનાજ સળગાવાયું
સરકારી અનાજની બોરીઓ કોણ ફેંકી ગયું? ઊઠી રહેલા સવાલો, કોંગ્રેસ દ્વારા તપાસની માગણી મોરબીના શ્રદ્ધા પાર્ક અને યમુના નગરની વચ્ચે આવેલા એક સ્મશાનગૃહમાં કચરાના ઢગલામાં…
View More મોરબીના સ્મશાનમાં રેશનિંગનું અનાજ સળગાવાયુંભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છું
મીરા સાંઈ મુરલીએ દાયકાથી સાબુ,શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથ પેસ્ટ વાપર્યા નથી સાફ-સફાઈ માટે માટી,રાખ અને લીંબુ, સંતરાની છાલથી બનાવેલ બાયો એન્ઝાઈમનો ઉપયોગ કરે છે મીરા…
View More ભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છુંભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં
ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…
View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાંગાવસ્કરની માનવતા, વિનોદ કાંબલીને પ્રતિ માસ રૂા.30 હજારની સહાય આપશે
આરોગ્ય ખર્ચ માટે વાર્ષિક 30 હજાર વધારાના પણ આપશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી લાંબા સમયથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંજોગોથી પીડાઈ રહ્યા છે.…
View More ગાવસ્કરની માનવતા, વિનોદ કાંબલીને પ્રતિ માસ રૂા.30 હજારની સહાય આપશેચહલના ચમત્કાર સાથે કોલકાતા ઢેર, પંજાબ કિંગ્સનો વિજય
112 રનના લક્ષ્યાંકના જવાબમાં KKRની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ IPL 2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સ એટલે કે PBKS ની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More ચહલના ચમત્કાર સાથે કોલકાતા ઢેર, પંજાબ કિંગ્સનો વિજય