નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તહળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત
ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…
View More હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માતમુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે જાપાન બે બુલેટ ટ્રેન મફત આપશે
જાપાન ભારતને બે શિંકનસેન ટ્રેન સેટ – E5 અને E3 શ્રેણી – વિનામૂલ્યે પ્રદાન કરશે, જાપાન ટાઇમ્સે મંગળવારે અહેવાલ આપ્યો. આ પગલાનો હેતુ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ…
View More મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે જાપાન બે બુલેટ ટ્રેન મફત આપશેચાર મહાનગરોના પોલીસ સ્ટેશનો હાઇટેક CCTVથી સજ્જ
12 ડિસેમ્બર 2020 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા,…
View More ચાર મહાનગરોના પોલીસ સ્ટેશનો હાઇટેક CCTVથી સજ્જમોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ
પગ લપસી જતાં પડી ગયાનું અનુમાન, સીસીટીવીના આધારે તપાસ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં 16 વર્ષીય વિધાર્થી પડી જવાથી તેનું મોત થયું હોવાની…
View More મોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુદુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ ચાલી જતા બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના પિતા પુત્રને શંકાનો લાભ…
View More દુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, પેસેન્જર વાહનો માટે આરટીઓ નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય
કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી- મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી-મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઈટ મોટર વ્હીકલ (LMV)નો કોઈપણ…
View More ભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, પેસેન્જર વાહનો માટે આરટીઓ નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્યગુજરાતમાં લડીશું અને જીતીશું, રેસના ઘોડાઓને જ મેદાનમાં ઉતારીશુ: રાહુલ
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લામાંથી મંત્રી બનાવાશે, તમામને કામ કરવાની આઝાદી મળશે, ઉપરથી કોઇ ઓર્ડર નહીં મળે: રાહુલ ગાંધી મોડાસામાંથી સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ: 1200 બૂથ…
View More ગુજરાતમાં લડીશું અને જીતીશું, રેસના ઘોડાઓને જ મેદાનમાં ઉતારીશુ: રાહુલગુજરાતના 62 જળાશયોનું પાણી પીવા માટે અનામત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.…
View More ગુજરાતના 62 જળાશયોનું પાણી પીવા માટે અનામતભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના…
View More ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો