સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં…
View More પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયાકેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સો
કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં…
View More કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સોયુરોપના અનેક દેશોમાં વીજળી ગુલ!! ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં બ્લેકઆઉટ, મેટ્રો અને હવાઈ સેવાઓ બંધ
સ્પેનના પાવર ગ્રીડમાંથી વીજ પુરવઠો મોટા પાયે કાપવામાં આવતા મોટાભાગનો સ્પેન અંધારામાં ડૂબી ગયો છે. સ્પેન ઉપરાંત ફ્રાન્સ અને પોર્ટુગલ પણ આ પાવર કટની…
View More યુરોપના અનેક દેશોમાં વીજળી ગુલ!! ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં બ્લેકઆઉટ, મેટ્રો અને હવાઈ સેવાઓ બંધઅજય દેવગનની Raid 2ને રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો! ફિલ્મમાંથી 8 સેકન્ડના ડાયલોગ્સ કરવા પડશે ડિલીટ
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ Raid 2 1ના રોજ ર્વ્લીઝ થવા જી રહી છે. આ ફિલ્મનો પહેલો ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.…
View More અજય દેવગનની Raid 2ને રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો! ફિલ્મમાંથી 8 સેકન્ડના ડાયલોગ્સ કરવા પડશે ડિલીટપહેલગામ હુમલા પર ટિપ્પણી: નેહાસિંહ રાઠોડ સામે કેસ
પહલગામ હુમલામાં ખોટી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવેલી યુટ્યુબર નેહા સિંહ રાઠોડ સામે રવિવારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધી લેવામાં આવ્યો. આ મામલે હજરતગંજના એસીપી…
View More પહેલગામ હુમલા પર ટિપ્પણી: નેહાસિંહ રાઠોડ સામે કેસબે કરોડ શીખો હુમલો થવા દેશે નહીં: આતંકી પન્નુ પાક.ના ટેકામાં
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. વિગતો મુજબ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને…
View More બે કરોડ શીખો હુમલો થવા દેશે નહીં: આતંકી પન્નુ પાક.ના ટેકામાંકંઇક કરો: ઓટીટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્ર્લીલ સામગ્રી મામલે સુપ્રીમની ટકોર
OTTઅને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક સામગ્રીના પ્રસારણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ…
View More કંઇક કરો: ઓટીટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્ર્લીલ સામગ્રી મામલે સુપ્રીમની ટકોરપહેલગામ હુમલાખોરોને 4 વાર શોધી કઢાયા પણ હાથ ન આવ્યા
લશ્કરી અધિકારીઓના જણાવ્યા મુજબ કોમ્બિીંગ દરમિયાન બે પાકિસ્તાની સહિત 4 આતંકી સાથે એકવાર ગોળીબારની રમઝટ પણ બોલી માર્યા ગયેલા પ્રવાસીઓ પૈકી બેના મોબાઇલ લઇ ગયા…
View More પહેલગામ હુમલાખોરોને 4 વાર શોધી કઢાયા પણ હાથ ન આવ્યાપડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલ
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ જિલ્લાના…
View More પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલલોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર નવા થોરાળાના આસામીની મિલકત જપ્ત
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ શહેરના ભાવનગર રોડ પર આવેલ…
View More લોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર નવા થોરાળાના આસામીની મિલકત જપ્ત