વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોહું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુ
ભાવનગરમાં ધાંધલ્યા પરિવાર દ્વારા સીતારામ બાપુના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ ભાગવતકથામાં રામ જન્મ, કૃષ્ણ જન્મની કથા વર્ણવી : કથાના પ્રથમ સત્રમાં મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ ભાવનગર શહેરના…
View More હું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુજૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયોકચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયા
કચ્છના દરિયાકાંઠેથી સતત મળી રહેલા માદક પદાર્થ ચરસના પેકેટનો સિલસિલો ફરી ચાલુ થયો હોય તેમ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખુઅડા ગામના દરિયાકિનારા…
View More કચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયારાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા,…
View More રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરીરાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
બે વર્ષથી ફરાર કેદી બિહાર જતો રહ્યો હતો: રાજકોટ જેલ હવાલે કરાયો રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા…
View More રાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયોમાધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયો
13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ સરકારી તંત્રનું મેગા ડિમોલિશન પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કેટલાક…
View More માધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયોભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયત
ભાણવડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા બાઈક મારફતે સ્ટંટ કરવામાં આવ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન…
View More ભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયતધોરાજી પોલીસે પોકસોના આરોપીના જામીન રદ કરવા કરેલી અરજી રદ
ધોરાજીનાં સને-2024 નાં વર્ષમાં નોંધાયેલ પોકસો કેસનાં આરોપી વિશાલ ખીમજીભાઈ પરમારનાં જામીન રદ કરવા અરજી દાખલ કરેલ તે જામીન રદ કરવાની અરજી દલીલોનાં અંતે ધોરાજીનાં…
View More ધોરાજી પોલીસે પોકસોના આરોપીના જામીન રદ કરવા કરેલી અરજી રદઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદ
સૌરાષ્ટ્રમાં ઓગસ્ટમાં વરસાદના ગેપની શક્યતા, રાજ્યના એકાદ ભાગમાં બારે મેઘ ખાંગા થશે અખાત્રીજના પવનનો વરતારો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીના પવનો પર વરતારો કરવામાં…
View More ઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદ