ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને…
View More પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધઇઝરાયલી સ્ટાઈલમાં ભારતે પાકિસ્તાન પર કરી એર એરસ્ટ્રાઈક: 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો
આખરે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય વાયુસેનાએ ગઈ કાલે…
View More ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતે પાકિસ્તાન પર કરી એર એરસ્ટ્રાઈક: 100થી વધુ આતંકવાદીઓનો ખાતમોયુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ગુસ્સેથી ભરાયું છે અને તે પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં…
View More યુદ્ધની ડેટ થઇ ફાઇનલ!!! આ તારીખે ભારત પાકિસ્તાન ઉપર કરશે હુમલોસુપ્રીમના ન્યાયાધીશોનું શેર-મ્યુ.ફંડ, જમીન-મકાનમાં રોકાણ
હાલના ચીફ જસ્ટિસના પીએફ ખાતામાં 1 કરોડથી વધુ, દિલ્હીમાં બે સહિત કુલ ત્રણ ફલેટ ભારતની સુપ્રીમ કોર્ટે તેના ન્યાયાધીશોની સંપત્તિ ઘોષણા સત્તાવાર વેબસાઇટ પર જાહેર…
View More સુપ્રીમના ન્યાયાધીશોનું શેર-મ્યુ.ફંડ, જમીન-મકાનમાં રોકાણજૂની હોય કે નવી કરપ્રણાલી, ત્રણ વર્ષથી જૂના કેસ ફરી ખોલી શકાય નહીં: હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આવકવેરા આકરણીના ત્રણ વર્ષ પછી ફરીથી ખોલી શકાતું નથી, પછી ભલે તે કોઈપણ પુનર્મૂલ્યાંકન નિયમો લાગુ પડે – જૂના…
View More જૂની હોય કે નવી કરપ્રણાલી, ત્રણ વર્ષથી જૂના કેસ ફરી ખોલી શકાય નહીં: હાઇકોર્ટબેંગાલુરુમાં IPL મેચ વખતે IPSની પુત્રી સાથે છેડતી: આઇટી અધિકારીની સંડોવણી
તાજેતરમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન એક વરિષ્ઠ આઈપીએલ અધિકારીના બાળકો સાથે છેડતીની ઘટના સામે આવી હતી. ફરિયાદ બાદ હવે જાતીય સતામણી…
View More બેંગાલુરુમાં IPL મેચ વખતે IPSની પુત્રી સાથે છેડતી: આઇટી અધિકારીની સંડોવણીયુધ્ધ શરૂ નથી થયું ત્યાં પાક.ને રોજનું 4 અબજનું નુકસાન
પરમાણું હુમલાની ધમકી આપતો દુશ્મન ફફડાટમાં જીવતો હોવા છતાં તૈયારીઓ માટે અબજોનો ખર્ચ કરી રહ્યો છે ગુજરાત મિરર, ઇસ્લામાબાદ,તા.6 ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ…
View More યુધ્ધ શરૂ નથી થયું ત્યાં પાક.ને રોજનું 4 અબજનું નુકસાનવરસાદની તોફાની બેટીંગ ચાર દી’ ચાલશે
80 કિ.મી. સુધી પવન ફુંકાશે, આખુ ગુજરાત પલળશે: 11 તારીખથી વાવાઝોડા માટે સાબદા રહેવા અંબાલાલની ચેતવણી સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ…
View More વરસાદની તોફાની બેટીંગ ચાર દી’ ચાલશેઅનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં કાલે કલેક્ટરને આવેદન અપાશે
રિબડાના અમિત ખુટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ સામે ગુનો નોંધાયા બાદ આ મામલે રિબડા અને ગોંડલ જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં રાજકીય…
View More અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં કાલે કલેક્ટરને આવેદન અપાશેવધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ
સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું…
View More વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ