ગત વર્ષની 4.9 ટકાની સરખામણીએ કુલ બેરોજગારી 5.1 ટકાએ પહોંચી, શહેરી વિસ્તારોમાં બેરોજગારી 17.2 ટકા સુધી પહોંચી દેશમા બેરોજગારીનો દર પ્રથમ વખત માસિક ધોરણે જાહેર…
View More દેશનું 13.8 ટકા યુવાધન બેરોજગારWTC ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, હારનારને 18.5 કરોડ
11 જૂને લોડ્ર્સના મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા વચ્ચે ફાઇનલનો મુકાબલો WTC ફાઈનલ 11 જૂને લોર્ડ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ…
View More WTC ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, હારનારને 18.5 કરોડશાહરૂખ ખાનની “કિંગ”માં ચમકશે રામ-લખનની જોડી
પઠાન પછી શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ હવે સાથે મળીને ઍક્શનથી ભરપૂર ફિલ્મ કિંગ નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, તેની દીકરી…
View More શાહરૂખ ખાનની “કિંગ”માં ચમકશે રામ-લખનની જોડીઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આગામી જૂન-જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો…
View More ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટનબેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભ
6 સ્થળોએ રમાશે 17 મેચ, 13 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL2025ની બાકીની મેચો ફરી શરૂૂ કરવાની સત્તાવાર…
View More બેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભકર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે
પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા…
View More કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છેહજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ લાખીનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ…
View More હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી‘પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો IAEAની નજર હેઠળ હોવા જોઈએ..’ શ્રીનગરમાંથી બોલ્યા રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું…
View More ‘પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો IAEAની નજર હેઠળ હોવા જોઈએ..’ શ્રીનગરમાંથી બોલ્યા રાજનાથ સિંહઅમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધી
વ્યાજખોરના ત્રાસથી કંટાળી ખેડૂત પુત્ર ઘર મુકી ભાગી ગયો: 11.20 લાખનો કપાસ અને ખેતીના સાધનો પણ પડાવી લીધા અમરેલી જિલ્લામા જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર…
View More અમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધીગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવાર
2 પુખ્તસિંહ, 6 સિંહણ, 13 બચ્ચાઓનો મેળાવડો જોઈ ગણતરીકારો રોમાંચિત 16મી સિંહ ગણતરીમાં સામેલ વન અધિકારીઓ ગર્વની ક્ષણમાં ખુશ થયા, જ્યારે તેમની ભાવનગર ટીમે અત્યાર…
View More ગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવાર