દારૂની બાતમી આપ્યાની શંકાએ મચાવેલો આતંક, પોલીસની આબરૂનું લીલામ પાટડી તળાવની પાળ પાસે આવેલ મકાનમાં દારૂૂની બાતમી મળતા એલસીબી ટીમે તા. 8ના રોજ રેડ કરી…
View More પાટડીમાં વોન્ટેડ બુટલેગરે વેપારીને ઢોરમાર માર્યોજેતપુરમાં માતા-પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન
જેતપુરમાં માતા-પિતાથી વિખુટા પડેલાબાળકને ઉદ્યોગનગર પોલીસે શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. પુત્રને હેમખેમ જોઈ પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. મધ્યપ્રદેશથી બસમાં આવેલા બાળક માતા-પિતાની…
View More જેતપુરમાં માતા-પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલનભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મ
પાકમાં 17,738, લક્ઝમબર્ગમાં એક દિવસમાં માત્ર 18 બાળકો જન્મે છે વિશ્વભરમાં માનવીઓની વસ્તી સતત વધી રહી છે, જેનું મુખ્ય કારણ ઝડપથી વધી રહેલો જન્મદર છે.…
View More ભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યો
20 દેશોમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા, 18 દેશોમાં ખરાબ હવામાન જવાબદાર વિશ્વભરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભૂખમરો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. યુએન…
View More ગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યોનમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમ
યુરોપિયન યુનિયન સમિટમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું જ્યારે અલ્બેનિયન વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ઘૂંટણે બેસી ગયા અને રેડ કાર્પેટ પર તેમનું…
View More નમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમહું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી
પાક.ની હાર બાદ કુરાનની આયાતને ટાંકીને અબ્દુલ ફારૂકીએ ઝેર ઓકયું પાકિસ્તાનની હાર બાદ હવે બાંગ્લાદેશમાંથી ભારત માટે ધમકીભર્યા અવાજો સંભળાઈ રહ્યા છે. બાંગ્લાદેશના એક…
View More હું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકીહજમાં જઇને દુઆ કરો કે પાકિસ્તાન કુત્તાની દૂમ સીધી થાય
હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન ટીકા કરી. એવામાં…
View More હજમાં જઇને દુઆ કરો કે પાકિસ્તાન કુત્તાની દૂમ સીધી થાયયમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા
કાલે ઇઝરાયલે યમનમાં હુથી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું…
View More યમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞાડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો
આમ છતાંય સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ…
View More ડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યોમોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્ત
ટ્રક સહિત રૂા. 30 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર…
View More મોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્ત