શહેરમાં રણછોડનગરમાં રહેતો અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો યુવા મોરબી રોડ ઉપર આવેલી ધ ઈન્ફિનિટી હોટલમાં હતો ત્યારે ભાડા મુદે ઝઘડો થતા હોટલના કમર્ચારીએ મારમારી…
View More હોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયો
દેશમાં ભાંગફોડિયા તત્ત્વો સામેનું અભિયાન જારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથે સંબંધિત…
View More ભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયોશાળાની વ્યવસ્થાપન સમિતિના 12માંથી 9 વાલીઓને સભ્ય બનાવવા ફરજિયાત
ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્ર 2025-26ના પ્રારંભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો…
View More શાળાની વ્યવસ્થાપન સમિતિના 12માંથી 9 વાલીઓને સભ્ય બનાવવા ફરજિયાતરાજ્યપાલે નોન એસી ST બસમાં મુસાફરી કરી!
ગુજરાતના રાજ્યપાલે ST બસમાં મુસાફરીનો અનુભવ લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી છે. સાથે જ આણંદમાં મુસાફરોએ રાજ્યપાલ સાથે ફોટો…
View More રાજ્યપાલે નોન એસી ST બસમાં મુસાફરી કરી!ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ
મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર…
View More ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિસ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્ત
અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 લાખની માગણી કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાઇ’તી રાજકોટમાં નામાંકિત સ્કલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂૂ.25…
View More સ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્તગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરના ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમમાં ખસેડી ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…
View More ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોનાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલો
ભાગી ગયેલા યુવક-સગીરાને રાજકોટ લાવ્યા બાદ સગીરાના પરિવારજનો તૂટી પડયા શહેરનાં કોઠારીયા રોડ નાળોદાનગરમા રહેતી સગીરાને ભગાડી ગયા બાદ યુવક – સગીરા ફરી ઘરે આવતા…
View More નાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલોરૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલો
શહેરનાં રૈયાધારે મચ્છુનગર ટાઉનશીપ પાસે રીક્ષા રસ્તામાથી સાઇડમા લેવાનુ કહેતા ભાઇ – બહેન સહીત 3 વ્યકિતને માર મારવામા આવતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. વધુ…
View More રૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલોપત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને મજૂરે કાયમી શાંત કરી દીધો
રાજકોટના સરધારમાં પૂર્વ ઉપસરપંચ એવા ખેડૂત હરેશ સાવલિયાની હત્યામાં ક્રાઈમ બ્રાંન્ચે હત્યા કરનાર મજુરને એમ.પી.બોર્ડરેથી ઝડપી લીધો હતો. મૃતક હરેશ મનોજની પત્નીને અડપલાં કરતો…
View More પત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને મજૂરે કાયમી શાંત કરી દીધો