રાજકોટના શાપર-વેરાવળમાં પરિવાર સાથે મજુરી અર્થે આવેલી પરણીતાને તેનો પતિ દારૂૂના નશામાં મારકુટ કરી ત્રાસ ગુજારતો હોવાથી કંટાળેલી પરણીતાએ ઘરતર છોડી દીધું હતું. ગોંડલ બસસ્ટેશનમાં…
View More શાપરમાં નસેડી પતિના સિતમથી પરિણીતાએ માસુમ બાળકી સાથે ઘર તરછોડ્યુંરૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસ
દ્વારકાના ખંભાળીયામાં ખોડીયાર ચોકમાં રહેતા મનિષાબેન અનીલભાઇ ખરા(ઉ.વ.23)એ ફરિયાદમાં સસરા પ્રવીણભાઈ ખોડાભાઈ,કાકાજી સસરા લક્ષમણભાઈ ખોડાભાઈ અને કાકીજી સુમનબેન સહિતનાઓ ત્રાસ અને ઘરમૂકીને ચાલ્યા જવાનું…
View More રૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસકોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનો
કોઠારીયા મેઈન રોડ હાઉસિંગના ક્વાર્ટરમાં રહેતા નિરુબેન અનિલભાઈ સોરાણી(ઉ.25)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં મૃતક ના પિતા લક્ષ્મણભાઇ મેરામભાઇ સદાદીયા (ઉ.વ.50)ની ફરિયાદ પરથી…
View More કોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનોસમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પર
રેલનગરમાં બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે ત્રણેક મહિના પહેલાં સમૂહલગ્ન કરાવવાના બહાના હેઠળ ર8 જેટલા વર-વધૂના કુલ રૂૂા.8.40 લાખ અને અન્ય દાતાઓ પાસેથી રકમ લઈ…
View More સમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પરપરાપીપળીયામાં પરિણીતાએ ગળફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
શહેરના પરાપીપળીયા ગામે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી મૂળ વિસાવદરની 22 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ નોકરી પર…
View More પરાપીપળીયામાં પરિણીતાએ ગળફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુસિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે: મોદીનો રણટંકાર
પાકિસ્તાન અને આતંકવાદીઓ સામેની કાર્યવાહી માત્ર સ્થગિત કરાઈ છે પાક.નો જન્મ થયો ત્યારથી એક માત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે દાહોદ ખાતે લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન…
View More સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે: મોદીનો રણટંકારVIDEO: સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી માંડ માંડ બચ્યા!!! દરિયામાં બોટ પલટી મારી જતાં મચ્યો હાહાકાર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા ગાંગુલીનો બોટ ટ્રેજેડીમાં ચમત્કારિક બચાવ થયો હતો. . બંને ઓડિશાના…
View More VIDEO: સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી માંડ માંડ બચ્યા!!! દરિયામાં બોટ પલટી મારી જતાં મચ્યો હાહાકારકોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું ઉચકયું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આજે આરોગ્ય મંત્રાલય…
View More કોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ‘દાહોદનો વટ પડી ગયો, ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ’ દાહોદમાં PM મોદીની જનસભા
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં અને…
View More ‘દાહોદનો વટ પડી ગયો, ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ’ દાહોદમાં PM મોદીની જનસભાનસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયા
ચોટીલાના ત્રંબોડા ગામનો બનાવ; માતા-પુત્રી સારવારમાં રાજયમા દારૂનુ દુષણ દિવસે ને દિવસે વધી રહયુ છે. ત્યારે પોલીસ દારૂની બદીને ડામવા એડીચોટીનુ જોર લગાવી રહી છે.…
View More નસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયા