રવિ પાર્કમાં રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ કાલાવડ રોડ પર રવિ પાર્ક શેરી નં.6માં તેમના માવતરે રહેતા હર્ષિતાબા સહદેવસિંહ જાડેજા (ઉ.31) એ…
View More તું કામ કરતી નથી, લગ્નના છ મહિનામાં પરિણીતાને સાસુ સહિતના સાસરિયાનો ત્રાસવડોદરાના એકાઉન્ટન્ટ પાસે 69 લાખ ટ્રાન્સફર કરવાના કેસમાં રાજકોટના બે ઝડપાયા
કંપનીના માલિકનો ફોટો વોટ્સએપમાં મૂકી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં વડોદરાના સમા વિસ્તારની કંપનીના માલિકનો ફોટો વોટ્સએપના પ્રોફાઇલમાં મૂકી એકાઉન્ટન્ટ પાસે રૂૂ. 69 લાખ ટ્રાન્સફર કરી…
View More વડોદરાના એકાઉન્ટન્ટ પાસે 69 લાખ ટ્રાન્સફર કરવાના કેસમાં રાજકોટના બે ઝડપાયાપીજીવીસીએલના લાઈનમેનનું ચાલુ ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતાં મૃત્યુ
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા અને જામનગરની પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક વીજ કર્મચારી નું ગઈકાલે કનસુમરા ગામમાં ચાલુ ફરજ દરમિયાન એકાએક હૃદય બંધ…
View More પીજીવીસીએલના લાઈનમેનનું ચાલુ ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતાં મૃત્યુવેપારી પાસેથી સોનાની લૂંટમાં આરોપીને 10 વર્ષની સજા
જામનગર ના વેપારી ને પોતાની મોટરમાં મુસાફર તરીકે બેસાડ્યા પછી તેની પાસે થી લૂંટ ચલાવવા ના કેસ માં અદાલતે આરોપી ને 10 વર્ષ ની સજા…
View More વેપારી પાસેથી સોનાની લૂંટમાં આરોપીને 10 વર્ષની સજામુંજકા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં કપડા સુકવવાનું સ્ટેન્ડ હટાવવાનું કહેતા દીયર-ભોજાઈને માર માર્યો
પાડોશમાં રહેતા માતા-પુત્ર સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ મુંજકા ચોકડી પાસે આવેલા હાઉસિંગ બોર્ડના ક્વોટરમાં રહેતા દીનાબેન ઉર્ફે જયોતીબેન જગદીશભાઈ પરમાર(ઉ.વ.45) એ કપડાનું સ્ટેન્ડ ચાલવાના…
View More મુંજકા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં કપડા સુકવવાનું સ્ટેન્ડ હટાવવાનું કહેતા દીયર-ભોજાઈને માર માર્યોબસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટ બસપોર્ટ પાછળથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બનાસકાંઠાના કેરિયરને એસઓજીની ટીમે પકડી પાડી 95 હજારનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. રૂૂ.2 હજારના કમીશનથી ભાભરના ઇમરાન ઘાંચીએ મોકલ્યો…
View More બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયોપહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
મવડી મેઈન રોડ પર આસ્માન એવન્યુ બિલ્ડિંગમાં માવતરને ત્યાં છેલ્લા આઠેક મહિનાથી રહેતી ધારાબેન (ઉ.વ. 31)એ પતિ ઉતમ રમેશભાઈ ભાંખર, સાસુ-ભાનુબેન (રહે. બંને પેડક રોડ,…
View More પહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસસુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશ
મોપેડ લઇને નીકળેલા શખ્સને અટકાવી પોલીસે ચેક કરતા છેતરપિંડિનું આંતરરાજ્ય રેકેટ ખૂલ્યુ, કયુબા સુધી કનેક્શન 100 બેંક ખાતામાં ફ્રોડના 200 કરોડ જમા કરાવી ભેજાબાજ ટોળકીએ…
View More સુરતમાં 200 કરોડના સાયબરફોડના કૌભાંડનો પર્દાફાશભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેર
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેરઅમરેલી જિલ્લા ભાજપ નેતાઓનો જ પોલીસ સામે મોરચો
ખુલ્લેઆમ દારૂના અડ્ડા, રેતીચોરી, એસ.પી.દ્વારા અયોગ્ય વર્તન સહિતની ફરિયાદોના મારાથી રાજકારણ ગરમાયું ગુજરાતમાં દારુબંધી અંગે વારંવાર પ્રશ્નો ઉઠતા રહે છે. વિપક્ષ પણ સરકાર સામે દારુબંધીના…
View More અમરેલી જિલ્લા ભાજપ નેતાઓનો જ પોલીસ સામે મોરચો