આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સીનીયર સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી જણાવે છે કે કુવાડવા થી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી…
View More રાજકોટ-વાંકાનેર હાઈવે પર મસમોટા સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા મારોફ્રોડમાં ગયેલા 81.63 લાખ પરત અપાવતી સાયબર સેલ
હાલનાં સમયમા નાગરીકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહયા છે. ત્યારે મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશનનાં…
View More ફ્રોડમાં ગયેલા 81.63 લાખ પરત અપાવતી સાયબર સેલથોરાળામાં ગુનેગારોના બાંધકામો પર ફર્યુ બુલડોઝર
દારૂ, મિલકત સંબંધી અને હુમલા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના 20થી વધુ મકાનો તોડી પડાયા હાઇવે ઓથોરિટી અને પીજીવીસીએલની ટીમો સાથે રાખી પોલીસે કરેલી સફાઇ શહેર…
View More થોરાળામાં ગુનેગારોના બાંધકામો પર ફર્યુ બુલડોઝરNFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાત
ગુજરાતના લાખો NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા…
View More NFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાતફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ, 9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થી
ધો.12 પછી ફાર્મસીમાં પ્રવેશ માટે તા.3 એપ્રિલથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી જે 30મી મેના રોજ પૂર્ણ થઇ છે. ફાર્મસીની અંદાજે 9800 બેઠકો માટે…
View More ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ, 9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થીચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવવા PGVCLમાં મેરેથોન બેઠક
એમ.ડી. કે. પી. જોષીએ તમામ સુપ્રિન્ટેન્ડીંગ અને ચીફ એન્જિનિયરોને એલર્ટ રહેવા સુચના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના નવા મેનેજિંગ ડિરેક્ટર (એમડી) કે. પી. જોશીએ…
View More ચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવવા PGVCLમાં મેરેથોન બેઠકરાજકોટ કલેક્ટર કચેરી ખાતે ટી.ડી.એસ. જાગૃતિ સેમિનાર યોજાયો
રાજકોટની કલેક્ટર કચેરીના સભા ખંડ ખાતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ડિડકટેડ એટ સોર્સ (ટી.ડી.એસ.) જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસરશ્રી સમર્થ જોશીએ…
View More રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ટી.ડી.એસ. જાગૃતિ સેમિનાર યોજાયોનાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો : ગાંધીગ્રામ પોલીસની કામગીરી જામનગર રોડ નાગેશ્વર પાસે પટેલ ચોક નજીક સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટ માં આવેલા ફ્લેટમાં જુગાર રમતો હોવાની…
View More નાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશ
આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની…
View More ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશમનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે
વોર્ડ વાઈઝ જાહેર પ્રદર્શન, શાળાઓમાં વર્કશોપ, રેલી, રાત્રીસભા, પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાતનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન…
View More મનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે