ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More દરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશશહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેરના એક કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જે…
View More શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયાસ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ…
View More સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશનજી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ
જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂૂ.17 લાખ 20 હજાર…
View More જી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂજી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પર
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ચર્ચા ના એરણે રહે છે, અને દિન પ્રતિ દિન કોઈને કોઈ ક્ષતિઓ સામે આવતી જાય છે,…
View More જી.જી. હોસ્પિટલમાં દવા બારીનો કર્મચારી ચડ્ડી પહેરી ફરજ પરજી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ
સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કહી શકાય તેવી જામનગરની પ્રતિષ્ઠિત ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોની કથિત…
View More જી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણખંભાળિયા-જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા
ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ખંભાળિયા-જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયાવિસાવદરની પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાને
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યની 24 કડી (અ.જા.) અને 87 વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો…
View More વિસાવદરની પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાનેબાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયો
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સગીરાએ તેની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સગીરાના…
View More બાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયોજસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયો
ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો, 16.82 લાખનો મુદ્દામાલ કબજે જસદણ નજીક આટકોટ બાવડા રોડ પર એસઓજીએ રેશનીંગના ચોખા ભરી બારોબાર વેચવા જતાં ટ્રક ચાલકને ઝડપી…
View More જસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયો