લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ…
View More લોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગકોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોત
શહેરમાં કોઠારીયા ગામના છેવાડે આવેલા ફલેટમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર બીજા માળે બાલ્કનીમાંથી નીચે પટકાતાં માથે-શરીરે ઈજા પહોંચતા તાકિદે બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ…
View More કોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોતગોંડલ ચોકડી પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામ
રાજકોટની ગોંડલ ચોકડી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમા ખાનગી ટ્રાવેલ્સ અને બે ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બનેલા બનાવ બાદ ટ્રાફીક…
View More ગોંડલ ચોકડી પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામગ્રાઉન્ડમાં ઘુસણખોરી અટકાવવા 140 LRD જવાન બાઉન્ડ્રીએ તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમા સ્ટેડિયમ હાઉસફૂલ થશે અને મોટી સંખ્યાામં સેલિબ્રિટી પણ હાજર રહેશે. ત્યારે અમદાવાદ પોલીસે IPL ફાઈનલને લઈ ખાસ એક્શન પ્લાન તૈયાર…
View More ગ્રાઉન્ડમાં ઘુસણખોરી અટકાવવા 140 LRD જવાન બાઉન્ડ્રીએ તૈનાતRCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કો
આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આજના ફાઇનલમાં ટોચના 5 ખેલાડીઓના પ્રદર્શન…
View More RCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કોIPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઐતિહાસિક ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે તે પૂર્વે જ એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી છે.…
View More IPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામમોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ
80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની…
View More મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટવિદ્યાસહાયક ભરતીમાં ધો.1થી 5ના ઉમેદવારોની ગુરુવારથી જિલ્લા પસંદગી
રાજ્યમાં સ્થગિત થયેલી વિદ્યાસહાયકની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. વિદ્યાસહાયકની ભરતીનાં ઉમેદવારો કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે. રાજ્યમાં શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધો. 1…
View More વિદ્યાસહાયક ભરતીમાં ધો.1થી 5ના ઉમેદવારોની ગુરુવારથી જિલ્લા પસંદગીશહેર-જિલ્લાના 15 નાયબ મામલતદારની ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરાઇ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત વાવાઝોડું, પૂર, અને અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજકોટ જિલ્લામા 15 ઇમરજન્સી ઓપરેશન…
View More શહેર-જિલ્લાના 15 નાયબ મામલતદારની ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરાઇગ્રામ પંચાયતોની 8207 બેઠકો OBC અનામત
4861 બેઠક અનુ.જાતિ અને 10240 બેઠકો અનુ.જનજાતિ માટે અનામત: ચૂંટણીપંચે જાહેર કર્યુ રોટેશન ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આખરે અનામત બેઠકોની યાદી જાહેર કરી છે. ગ્રામ…
View More ગ્રામ પંચાયતોની 8207 બેઠકો OBC અનામત