બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી કાર્યવાહી કરી છે. પોલીસે RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં…
View More બેંગલુરુ નાસભાગ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, RCB અધિકારી સહિત 4 આરોપીઓની ધરપકડRCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી…
View More RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડકેન્ડેરે હુરૂન ઇન્ડિયા મહિલા અગ્રણીઓમાં શાંતિ એકમ્બરમ મોખરે
નવ શ્રેણીમાં ઇડી મહિલાઓની યાદીમાં વ્યાવસાયકો, પ્રથમ પેઢીના સંપત્તિ સર્જકો, રોકાણકારો અને પ્રભાવશાળી વ્યક્તિત્વને આવરી લેવાયા કેન્ડેરે હુરુન ઈન્ડિયા મહિલા નેતાઓની યાદી 2025માં કોટક મહિન્દ્રા…
View More કેન્ડેરે હુરૂન ઇન્ડિયા મહિલા અગ્રણીઓમાં શાંતિ એકમ્બરમ મોખરેઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં
વ્યાપક વિવાદ અને ચર્ચા જગાવનારા એક વીડિયોમાં, પાકિસ્તાની સુરક્ષા નિષ્ણાત ઇમ્તિયાઝ ગુલે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ગુલે આરોપ લગાવ્યો…
View More ઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં70 વર્ષ લિવ-ઇનમાં રહ્યા પછી 95 વર્ષના વરરાજાના 90 વર્ષીય પાર્ટનર સાથે લગ્ન
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય રામા ભાઈ અંગારી અને 90…
View More 70 વર્ષ લિવ-ઇનમાં રહ્યા પછી 95 વર્ષના વરરાજાના 90 વર્ષીય પાર્ટનર સાથે લગ્નરશિયા-યુક્રેન યુધ્ધમાં હિરોશીમા-નાગાસાકી અણુ હુમલા કરતાં પાંચ ગણા લોકોનાં મોત નિપજયા
રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1 મિલિયન લોકોના જીવ ગયા છે જેમાં સૈનિકો અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. આ યુદ્ધ હવે 21મી સદીનો સૌથી…
View More રશિયા-યુક્રેન યુધ્ધમાં હિરોશીમા-નાગાસાકી અણુ હુમલા કરતાં પાંચ ગણા લોકોનાં મોત નિપજયાયુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું
છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં…
View More યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યુંકર્ણાટક સરકારે ભૂલ કબૂલી, એફઆઈઆર દર્જ
ગઇકાલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં ભાગદોડ અંગે કર્ણાટ સરકારે પોતાની ભુલ કબુલી લીધી છે અને આ મામલે એફઆઈઆર નોંધી છે. અગાઉ પોલીસેે 11 અલગ અલગ અકુદરતી…
View More કર્ણાટક સરકારે ભૂલ કબૂલી, એફઆઈઆર દર્જડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યો
કોઠારિયા સોલવન્ટ 25 વારીયાની ઘટના; પાડોશીના બે પાલતુ શ્ર્વાને ઘર પાસે રમતા 6 વર્ષના બાળકને બચકા ભર્યા માસુમ બાળકને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ…
View More ડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યોટંકારા જુગાર કલબ તોડ પ્રકરણમાં વોન્ટેડ સસ્પેન્ડ પીઆઈ ગોહિલની કચ્છથી ધરપકડ
ટંકારા જુગારકલબમાં તોડ પ્રકરણમાં છેલ્લા સાડા પાંચ મહિનાથી ફરાર તત્કાલીન પીઆઈ વા.કે.ગોહિલને કચ્છ નજીક એક ગામમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી લીધા છે. ભાજપના મંત્રી…
View More ટંકારા જુગાર કલબ તોડ પ્રકરણમાં વોન્ટેડ સસ્પેન્ડ પીઆઈ ગોહિલની કચ્છથી ધરપકડ