ગોંડલ બી’ડીવીઝન પોલીસ દ્વારા સ્કુલ કોલેજો પાસે આવારાગીરી દાખવી વિદ્યાર્થીનીઓની પજવણી કરતાં રોમીયો સામે કડક કાર્યવાહી દાખવી પેલેસ રોડ તથા બસ સ્ટેન્ડમાંથી ચાર શખ્સોને ઉઠાવી…
View More ગોંડલમાં શાળા-કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા 4 ટપોરી ઝડપાયાગોંડલમાં ઘર પાસેથી સ્પીડમાં સ્કૂટર ચલાવવા બાબતે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો
ગોંડલ નગરપાલિકાના કર્મચારી ઉપરના ઘર પાસે મોટરસાયકલ સ્પીડમાં ચલાવવા જેવી બાબતે મનદુખ રાખી કાકા-ભત્રીજાએ લોખંડની સાંકળ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ…
View More ગોંડલમાં ઘર પાસેથી સ્પીડમાં સ્કૂટર ચલાવવા બાબતે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલોભાવનગર નજીક ગેરકાયદે મદ્ર્રેસા ઝડપાયું, મૌલાનાની ધરપકડ
ભાવનગર શહેરના સીદસર 25 વારિયા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસા ઝડપી લઇ મૌલાના ને ઝડપી લઇ શંકાસ્પદ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે અપમાનજનક અને…
View More ભાવનગર નજીક ગેરકાયદે મદ્ર્રેસા ઝડપાયું, મૌલાનાની ધરપકડમોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા ચક્કાજામ
મોરબીના રવાપર ગામ અને રવાપર ચોકડી ખાતે મહિલાઓ દ્વારા બિસ્માર રસ્તાઓની સમસ્યાથી કંટાળીને આશરે અઢીથી ત્રણ કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી અને…
View More મોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા ચક્કાજામશાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત
શાપર-વેરાવળમાં રહેતા યુવાને છાતીના દુ:ખાવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…
View More શાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાતધોકડવામાં પ્લોટ કૌભાંડ : તત્કાલીન તલાટી સહિત બે સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં નવા ગામતળમાં ફાળવાયેલા પ્લોટને લઈને ગંભીર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ગામના તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને મગનભાઈ મૂળુભાઈ ઢોલા સામે ગીરગઢડા…
View More ધોકડવામાં પ્લોટ કૌભાંડ : તત્કાલીન તલાટી સહિત બે સામે છેતરપિંડીનો ગુનો નોંધાયોભાવનગરના અમરગઢ ગામે નાઇટ પેટ્રોલિંગના પોલીસ સ્ટાફ ઉપર હુમલો
ભાવનગર જિલ્લાના અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા…
View More ભાવનગરના અમરગઢ ગામે નાઇટ પેટ્રોલિંગના પોલીસ સ્ટાફ ઉપર હુમલોGSPL ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો મોરચો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 39 ગામોના ખેડૂતો દ્વારા પાઇપલાઇન કામગીરી સ્થગિત રાખવા કલેક્ટરને આવેદન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એસ.પી.એલ. કંપની દ્વારા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણથી દ્વારકા…
View More GSPL ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો મોરચોભુજમાં પોલીસનું કોમ્બિંગ : બે શખ્સ પાસેથી ઘાતક હથિયારો મળ્યા
ગઇકાલે રાતે શહેરમાં પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ ઝુંબેશ આદરી અસામાજિક તત્ત્વોનાં ઘરની તલાશી લેતાં શેખ ફળિયામાં બે શખ્સ પાસેથી અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં હતાં.…
View More ભુજમાં પોલીસનું કોમ્બિંગ : બે શખ્સ પાસેથી ઘાતક હથિયારો મળ્યારાજકોટ જિલ્લામાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો ગોંડલ યાર્ડમાં પ્રારંભ
રાસાયણીક ખાતર અને દવા વગરના કૂદરતી શાકભાજી મળશે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડના સંયુક્ત ઉપક્રમે બસ સ્ટેશનની સામે આવેલા જુના માર્કેટ યાર્ડમાં…
View More રાજકોટ જિલ્લામાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો ગોંડલ યાર્ડમાં પ્રારંભ