અબજોપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તેમની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત…
View More વધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યોલગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મ
મોબાઇલ પર સંપર્ક બાદ પ્રેમપાંગર્યો, યુવતીને ભગાડી જઈ મુંબઇ, જૂનાગઢ, ભાવનગર અને સુરત લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હવસ સંતોષ્યા બાદ આરોપીએ કહ્યું, આપણે ભાઇ-બહેન કહેવાઇએ…
View More લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મગોંડલમાં રવિવારે યોજાનાર દલિત સંમેલન અંતે મોકૂફ
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાનો કેસ ખુબ ચર્ચાનો વિષય રહ્યા છે. પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતરે આ કેસ જયારે હાથમાં લીધો…
View More ગોંડલમાં રવિવારે યોજાનાર દલિત સંમેલન અંતે મોકૂફવિવાદિત કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખોરંભે
લોકાર્પણ કર્યા વગર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા એક જ એજન્સી આવતા રી-ટેન્ડર કરાયું મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક ખાતે તૈયાર થયેલ મલ્ટી લેવલ બ્રીજ નીચે ગેમઝોન…
View More વિવાદિત કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખોરંભેDEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસ
નિર્મલા કોન્વેન્ટ, ઉદ્ગમ અને તપોવન સ્કૂલ દ્વારા પણ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રખાતા કાર્યવાહી રાજકોટમાં ચોકકસ દુકાનોએથી પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગની…
View More DEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસકેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી
શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની…
View More કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરીરાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશ
પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીની તંત્ર દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.26…
View More રાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશપ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆત
શહેરમાં પ્રદૂષણ ઓકતા અને અવાજ પ્રદૂષણ ફેલાવતા છકડા રિક્ષા સામે ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં 351 છકડા રીક્ષાને ડીટેઈન કરતા છકડા રીક્ષા ચાલકો પોલીસની કાર્યવાહી…
View More પ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆતઅમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા
108 કળશનો ભગવાન જગન્નાથજીને જલાભિષેક, મોટી સંખ્યામાં ભાવિકો-ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ બપોરે ગજવેશના સ્વરૂપમાં દર્શન, સરસપુર રણછોડરાયજી મંદિરમાં રોકાણ માટે પહોંચ્યા રથયાત્રાના મહોત્સવની શરૂૂઆત જ…
View More અમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રાસેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગમાં સોપો પડી ગયો હતો અને તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ફરી વખત ગાડુ…
View More સેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા