વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…
View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડબગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવ
બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં મારુતિ નગર શેરી નંબર 2 માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી…
View More બગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવવિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંઅમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજા
બસ માતાના મઢથી અમદાવાદ જતી હતી સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત…
View More અમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજાખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ
ખંભાળિયા – જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે…
View More ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડકોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો
RSS સાથે જોડાયેલા નેતા બદરૂદ્દીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા વિજયભાઈ રૂપાણી પુત્રીને મળવા લંડન પહોંચે તે પહેલા પત્નીને આઘાતજનક સમાચાર મળ્યામાંડલ તાલુકાનાં રિટાયર્ડ…
View More કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યોદુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત
વીડિયોના અભ્યાસ પછી ઉડ્ડયન એક્સપર્ટ જોન કોક્સનો દાવો, સ્લેટ્સ અને ફલેપ્સ યોગ્ય સ્થિતિમાં ન હોતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતાની સાથે જ કેમ ક્રેશ…
View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંતઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ
ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ,…
View More ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશનરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
એરપોર્ટથી સીધા બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલે પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘાયલોની સ્થિતિની જાણકારી મેળવી પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા…
View More નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધીવિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત
કુલ 268 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા, 22ની ઓળખ બાકી અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડનના ગેટવીક એરપોર્ટ જતી ફલાઈટ તુટી પડી હતી. મોડીરાત સુધી સિવિલ હોસ્પિટલમાં…
View More વિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત