અમદાવાદમાં ગઈકાલે ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ…
View More ચાલુ વરસાદે કોર્પોરેશનના ખાડામાં ખાબકતા આધેડનું મોત: 200 ફુટ દૂર ડ્રેનેજમાંથી લાશ મળીઇસ્ટઝોનના 6 વોર્ડના રોડ 66.57 કરોડના ખર્ચે નવા બનશે
બાકી રહી ગયેલા અનેક રોડ પહોળા કરવા અને ખુલ્લા કરવાનું કામ પણ સાથોસાથ કરાશે ડીઆઇ પાઇપ લાઇન નાખતા મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા બે વર્ષમાં…
View More ઇસ્ટઝોનના 6 વોર્ડના રોડ 66.57 કરોડના ખર્ચે નવા બનશેચુનારાવાડમાં પતિને વીડિયોકોલ કરી પત્નીનો ફાંસો ખાઈ આપઘાત
પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી : કારણ અકબંધ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ કામે ગયેલા પતિને વિડિયો કોલ કરી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…
View More ચુનારાવાડમાં પતિને વીડિયોકોલ કરી પત્નીનો ફાંસો ખાઈ આપઘાતઅષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો
અમેરિકાનો ફુગાવો – વ્યાજ દર ઘટવાની આશાએ ટેમ્પરરી તેજીનો માહોલ નિફ્ટી 25,168અંકે ખૂલ્યો પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને…
View More અષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળોઅગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદો
ચાર્જફ્રેમ થાય તે પહેલા સાતેય આરોપીએ તહોમતમાંથી બિનતહોમત કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી’તી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય…
View More અગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદોરેસકોર્ષ અને મવડી સ્પોર્ટસ સંકુલની રમતો માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ
પેડક રોડ સ્થિત સ્વામિ વિવેકાનંદ સ્નાગાર 9 માટે બંધ કરાયું, ખેલાડીઓએ ઓનલાઇન તેમજ સીવિક સેન્ટર ખાતે નોંધણી કરાવવા અનુરોધ રેસકોર્ષ સંકુલ હસ્તકની રમતગમત સુવિધાઓનું માસિક,…
View More રેસકોર્ષ અને મવડી સ્પોર્ટસ સંકુલની રમતો માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂભગવાન જગન્નાથજી કાલે નીકળશે નગરચર્યાએ
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી અપાટી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ…
View More ભગવાન જગન્નાથજી કાલે નીકળશે નગરચર્યાએપડધરીના ઉકરડા ગામેથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ સરકાર દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસી ગયેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ સામે ઝુંબેશ શરૂ કરી તેમને પરત મોકલવા…
View More પડધરીના ઉકરડા ગામેથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડપારડીની શ્રીજીવાટિકા સોસાયટીમાં થયેલી 2 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ નજીક પારડી ગામે આવેલ શ્રીજીવાટીકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ 17 દિવસ બાદ શાપર-વેરાવળ પોલીસે ઉકેલી નાખી રાજકોટનાં કોઠારીયા ગામે રહેતાં શખસની ધરપકડ કરી 30…
View More પારડીની શ્રીજીવાટિકા સોસાયટીમાં થયેલી 2 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોધંધાની હરિફાઇમાં પિતા-પુત્રને રણછોડનગરમાં ઓફિસે બોલાવી બે શખ્સોએ બેફામ માર માર્યો
રણછોડ નગરમાં ધંધાની હરીફાઈનો ખાર રાખી પિતા-પુત્ર ને ઓફિસે બોલાવી મારમારી અને બાદમાં ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ, સંત કબીર રોડ…
View More ધંધાની હરિફાઇમાં પિતા-પુત્રને રણછોડનગરમાં ઓફિસે બોલાવી બે શખ્સોએ બેફામ માર માર્યો