સરકાર દ્વારા 15થી વધુ મોટા ઉદ્યોગોને મંજૂરી અપાઇ, 3000થી વધારે લોકોને રોજગારી મળશે: બળવતસિંહ રાજપૂત ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને…
View More ગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રીપ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂ
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો…
View More પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાં
દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત…
View More ગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાંખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ
નિયમાનુસાર તેલની ભરતી કરવાના બદલે અમુક ઉદ્યોગોએ પેકિંગ બદલી નાખ્યા, ખૂદ તેલ-તેલિબિયા સંગઠને કરેલી ફરિયાદ ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસો.એ રાજયના ગ્રાહક…
View More ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલશુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ
શ્રાવણ સુદ એકમને શુક્રવાર તા.25 જુલાઇ 2025ના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શુક્રવારે સાંજના 4.01 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. જે ધર્મ પુજા પાઠ તપ…
View More શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભકારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોત
શહેરની ભાગોળે આવેલ પડવલા ગામે કંપનીમા કામ કરતા શ્રમીક પરીવારનો 4 વર્ષનો માસુમ કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકનુ…
View More કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોતવેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા
મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં…
View More વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયાઆજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડ
શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ…
View More આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામ
વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ફરી વાહનોના થપ્પા લાગ્યા, એમ્બ્યુલન્સો પણ ફસાઇ, બે કલાક સુધી અટવાયેલા વાહનચાલકોમાં દેકારો ગુજરાતમા નાના – મોટા તમામ રોડ –…
View More ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામજયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો
ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને…
View More જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો