ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું હતું કે તેણે દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સુધારા (SIR) શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું…
View More બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશેઆંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા
નાનામવા આંબેડકરનગરમાં રહેતા વજાભાઇ (ઉ.45)ની દીકરીનો ઇન્સ્ટાગ્રામ મિત્ર રોહિત ઉર્ફે આશિષ ઉર્ફે લાલો પ્રવીણભાઈ ચાવડાએ પોતાનો અકસ્માત થયાનું કહી વજાભાઈની દીકરી પાસેથી અલગ અલગ સમયે…
View More આંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યાશિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાય
બિનશૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવા શિક્ષણ વિભાગને સૂચના: કામગીરી સોંપતા પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી…
View More શિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાયજીવલેણ બનતો રોગચાળો: 6માસની બાળકી અને પ્રૌઢાનું બેભાન હાલતમાં મોત
શહેરમાં રોગચાળોએ માઝા મૂકી હોય તેમ છાશવારે રોગચાળાના કારણે અનેક લોકોના મૃત્યુ થાયની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ બે બનાવમાં જીવરાજપાર્કમાં 6માસની બાળકીનું…
View More જીવલેણ બનતો રોગચાળો: 6માસની બાળકી અને પ્રૌઢાનું બેભાન હાલતમાં મોતખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆત
ગેરન્ટી પીરિયડના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરો, ફાયર સેફટીના સાધનો ખરીદવામાં સેટીંગ રાજકોટ શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને આવેદન આપી જણાવેલ કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 1 થી…
View More ખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆતશાપર દશામાના દર્શને જતાં યુવકને મૃત્યુ પામેલા ભાઈની પૂછપરછ કરી ત્રણ શખ્સે માર માર્યો
શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ 25 વારિયામાં રહેતો યુવાન ગઈકાલે દિવાસાના દિવસે શાપર દશામાના મંદિરે ચાલીને દર્શન કરવા જતો હતો ત્યારે કોરાટ ચોક પાસે અજાણ્યા…
View More શાપર દશામાના દર્શને જતાં યુવકને મૃત્યુ પામેલા ભાઈની પૂછપરછ કરી ત્રણ શખ્સે માર માર્યોસહકાર મંત્રીએ સહકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી
સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત રાજ્યના સહકાર મંત્રી જયદીશ વિશ્ર્વકર્માએ આજે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ખાતે સૌરાષ્ટ્રના 10 દૂધસંઘો અને જિલ્લા બેંકોના સુકાનીઓ સાથે ચર્ચા કરી હતી…
View More સહકાર મંત્રીએ સહકારી સંસ્થાઓ સાથે બેઠક યોજીનકલી બિયારણ વેચનારાઓ સામે સખ્ત કાર્યવાહી થશે: કૃષિ મંત્રી રાઘવજીભાઇ
રાજકોટમાં નકલી બિયારણના વેચાણનો મામલો સામે આવ્યા બાદ રાજ્યના કૃષિ મંત્રી એ આકરું વલણ અપનાવ્યું છે. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને નકલી બિયારણના વેચાણને રોકવા…
View More નકલી બિયારણ વેચનારાઓ સામે સખ્ત કાર્યવાહી થશે: કૃષિ મંત્રી રાઘવજીભાઇમહેસૂલી કાર્યવાહી-ટાઇટલ માટે સત્તા અને સમય મર્યાદા નકકી કરાઇ
અરજદારે પોર્ટલ પર જ અરજી કરવાની રહેશે, મામલતદારથી કલેકટર સુધીના અધિકારીઓએ 5 થી 7 દિવસમાં નિકાલ કરવો પડશે, નવો પરિપત્ર રાજ્યના મહેસૂલ વિભાગે, ખેતીની જમીનોને…
View More મહેસૂલી કાર્યવાહી-ટાઇટલ માટે સત્તા અને સમય મર્યાદા નકકી કરાઇકૈલાશ ગાંઠીયામાં 28 કિલો ચટણી, દેવ ફાસ્ટ ફૂડમાંથી 44 કિલો વાસી ખોરાક ઝડપાયો
દેવમાંથી એક્સપાયરી બ્રેડ, 15 કિલો પીઝા, 15 કિલો જીવાતવાળો લોટ, 14 કિલો પંજાબી ગ્રેવી, દાળ અને ચટણીનો નાશ કરાયો: 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 18 નમૂનાની…
View More કૈલાશ ગાંઠીયામાં 28 કિલો ચટણી, દેવ ફાસ્ટ ફૂડમાંથી 44 કિલો વાસી ખોરાક ઝડપાયો