કાશ્મીરમાં ત્રાસવાદ ખતમ થઇ ગયાની અને જમીન ખરીદવાની સલાહ આપનારા 26 પ્રવાસીઓની રક્ષા કરી શક્યા નથી, સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા લોકસભામાં ઓપરેશન…
View More પહેલગામ હુમલો સરકાર-ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનો પુરાવો: પ્રિયંકાસરકારની અસમાન નીતિઓ વિરુધ્ધ પૂર્વ ધારાસભ્ય દ્વારા ચલાવાશે કૃશક આંદોલન
ઉદ્યોગ જેટલું મહત્ત્વ ખેતીને આપવા, મહાનગર જેવો જ વિકાસ ગામડાઓનો કરવા માંગ કરાશે સુવિધા વિહોણા નગર અને ગામડા, તેની મુખ્ય આવક ખેતી, નફાકારક ન હોવાને…
View More સરકારની અસમાન નીતિઓ વિરુધ્ધ પૂર્વ ધારાસભ્ય દ્વારા ચલાવાશે કૃશક આંદોલનજેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યું
જેતપુરની 62067 ચો.વાર જમીન ધરાવતી મુસ્લિમ વકફ મિલ્કત રાજકોટના સંયુક્ત ચેરીટી કમિશનરે 36/59/1998ના કેસમાં તા.7-5-2009થી આઠ કરોડ પંચાણુ લાખમાં નિર્માણ બિલ્ડર્સને વેંચાણનો હુકમ કર્યો હતો.…
View More જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યું45 પૈસાના વધારા સાથે આપેલ વીજબીલ રદ કરવા માગણી
વિવિધ દેશમાં નાણા ફસાતા નાના ઉદ્યોગકારો પર ડબલ ભારણ બોઝરૂપ: રાજકોટ ચેમ્બરની ઉર્જામંત્રીને રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી વૈષ્ણવ દ્વારા ધારાસભ્ય…
View More 45 પૈસાના વધારા સાથે આપેલ વીજબીલ રદ કરવા માગણીરાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળતા ગિરિરાજ કુમાર
ગિરિરાજ કુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલવે મેનેજરનો કાર્યભાર સંભાળી લીધો છે. ડિવિઝનલ રેલવે મેનેજર રાજકોટ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેઓ ઉત્તર પશ્ચિમ રેલવેમાં…
View More રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળતા ગિરિરાજ કુમારસાઈક્લિગં કરવા નીકળેલા વૃધ્ધ સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
આસ્થા રેસીડેન્સીમાં વૃધ્ધ અને બજરંગવાડીનાં આધેડને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બેના…
View More સાઈક્લિગં કરવા નીકળેલા વૃધ્ધ સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતકોર્પોરેશનની 128 કલાર્કની જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર
50 હજાર ઉમેદવારે પરીક્ષા આપેલ, કેટેગરી મુજબ ડોકયુમેન્ટ ચકાસણી માટે હવે બોલાવાશે મહાનગરપાલિકામા સંવર્ગની અલગ અલગ કેટેગરી મુજબ 128 કલાર્કની ભરતી માટેની પરીક્ષા થોડા સમય…
View More કોર્પોરેશનની 128 કલાર્કની જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેરઅવાર નવાર મારામારી કરવાની ટેવ ધરાવતો અકરમ દાઉદાણી ઝડપાયો
ફરિયાદ પાછી ખેંચી લેવા અકરમે ફિલરમેનને ધમકી આપી મારામારી કરી હતી રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી મારામારી કરવાની ટેવ ધરાવતા નામચીન ગણાતા નવી ઘાંચીવાડનાં અકરમ…
View More અવાર નવાર મારામારી કરવાની ટેવ ધરાવતો અકરમ દાઉદાણી ઝડપાયોરેસકોર્સ સ્થિત મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાવતું પીજીવીસીએલ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ચાલી રહેલ આધુનિકરણની પહેલના ભાગરૂૂપે તમામ વીજ ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશનના સ્માર્ટ મીટર…
View More રેસકોર્સ સ્થિત મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાવતું પીજીવીસીએલગુજરાતના 75મા સ્થાપના દિનનો લોગો બનાવવા લોકોને સૂચન
ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ 2035માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂૂપે, ગુજરાત સરકારે ખુૠજ્ઞદશક્ષમશફ પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન…
View More ગુજરાતના 75મા સ્થાપના દિનનો લોગો બનાવવા લોકોને સૂચન