શહેરમાં શ્રાવણ માસ શરૂ થતા જ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે પોલીસે પણ જુગારીઓ ઉપર વોચ…
View More શહેરમાં 3 સ્થળે જુગારના દરોડામાં 15 શખ્સો ઝડપાયાપરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટ
શહેરમા સાત વર્ષ પૂર્વે સગર્ભાને તરછોડી પતિ વિદેશ ફરાર થયા બાદ પરિણીતાએ દાખલ કરેલા ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવવા બદલ કોર્ટે સાસુ અને જેઠને…
View More પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટસૂના કાશ્મીરમાં ફરી રંગ પૂરવા ગુજરાતને ઓમરનું નોતરું!
ગુજરાતી વગર ટૂરીઝમ ઉદ્યોગ બેઠો કરવો મુશ્કેલ, પહેલગામ હુમલાને ભૂલી ફરવા આવવા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીની હાકલ જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાલ બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે.…
View More સૂના કાશ્મીરમાં ફરી રંગ પૂરવા ગુજરાતને ઓમરનું નોતરું!72 દિવસ બાદ પંચાયત મંત્રી બચુ ખાબડ જાહેર કાર્યક્રમમાં દેખાયા
ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના સંતાનો દ્વારા આચરવામાં આવેલા જેલવાસ જેવા ઘટના લગભગ 72 દિવસ પછી અચાનક જ મંત્રી સરકારી કાર્યક્રમમાં દેખાતા ચર્ચાનો વિષય…
View More 72 દિવસ બાદ પંચાયત મંત્રી બચુ ખાબડ જાહેર કાર્યક્રમમાં દેખાયાધનશ્રી સાથે છૂટાછેડા બાદ આપઘાત કરવાના વિચાર આવતા હતા: ચહલ
IPL 2025 માં પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનાર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં જ ધનશ્રી સાથે છૂટાછેડા લીધા હતા. જો કે આ પછી તેણે એક સનસનાટીભર્યો ખુલાસો…
View More ધનશ્રી સાથે છૂટાછેડા બાદ આપઘાત કરવાના વિચાર આવતા હતા: ચહલ118 પોલીસ અધિકારીઓને અપાશે સેવા મેડલ
રાજ્યના 118 પોલીસ અધિકારી કર્મચારીઓને આવતીકાલે વિશિષ્ટ સેવા મેડલ તથા પ્રશંસનીય સેવા મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવતા…
View More 118 પોલીસ અધિકારીઓને અપાશે સેવા મેડલખુશ્બુ ગાયબ! ફોરેન ટૂરીસ્ટો ઘટતા ગુજરાત ચોથા ક્રમે
ટુરીઝમ ડિપાર્ટમેન્ટના અબજોના બજેટ છતા 5.32 લાખ પર્યટકો ઓછા આવ્યા, યુ.પી અને પશ્ર્ચિમ બંગાળ કરતા પણ ગુજરાત પાછળ 22.74 લાખ વિદેશી પર્યટકો 2024માં ગુજરાતની મુલાકાતે…
View More ખુશ્બુ ગાયબ! ફોરેન ટૂરીસ્ટો ઘટતા ગુજરાત ચોથા ક્રમેપાણી પુરવઠા બોર્ડની કચેરીમાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ
ગાંધીનગરના સહયોગ સંકુલમાં આવેલી જિલ્લા કક્ષાની કચેરીઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક તપાસ માટે આંટો માર્યો હતો. આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેઓ RERA, પાણી પુરવઠા અને…
View More પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટસૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામત
જેતપુર નજીક ભાદર નદીને પ્રાયોરિટી-1માં મૂકાઈ, સાબરમતીની હાલત સૌથી ખરાબ, રાજ્યમાં કુલ 13 નદીનું પાણી ગંભીર પ્રદુષિત ગુરૂવારે લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા અનુસાર,…
View More સૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામતખાદ્યતેલના નમૂના ફેલ જતાં જસદણની પેઢીને 10 લાખનો દંડ
રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા.…
View More ખાદ્યતેલના નમૂના ફેલ જતાં જસદણની પેઢીને 10 લાખનો દંડ