શહેરના સાઇ નગરમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરવા મામલે પી.ટી.જાડેજા અને અન્ય લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં પી.ટી.જાડેજા દ્વારા પોલીસ કમિશનરને લેખીત રજૂઆત…
View More અમરનાથ મંદિર વિવાદ: ખોટી ફરિયાદો કરનાર સામે કાર્યવાહી કરવા પી.ટી.જાડેજાની રજૂઆતશ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમ
શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય…
View More શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમવેગડ ચોકડી પાસે કડિયાકામ કરતો યુવાન 7માં માળેથી પટકાતા મોત
શહેરમાં વગડ ચોકડી પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં કડિયા કામ કરતો શ્રમિક યુવાન સાતમા માળેથી પગ લપસતા અકસ્માતે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિઓજતા…
View More વેગડ ચોકડી પાસે કડિયાકામ કરતો યુવાન 7માં માળેથી પટકાતા મોતઘંટેશ્ર્વર 25 વારીયાના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં ઘંટેશ્વર 25 વરિયામાં રહેતા યુવાનનું…
View More ઘંટેશ્ર્વર 25 વારીયાના યુવકનું હૃદયરોગના હુમલાથી મોતબેડી યાર્ડની પેઢીમાંથી રૂા. 7 લાખ રોકડની ચોરી
બે દિવસના વેપારના નાણાં રાખ્યા હતા, આજે બેંકમાં જમાં કરે તે પહેલા જ તસ્કરોએ હાથફેરો કર્યો પેઢીની બારીના સળિયા ગ્રાઇન્ડરથી તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો…
View More બેડી યાર્ડની પેઢીમાંથી રૂા. 7 લાખ રોકડની ચોરીરાજકોટના જ્વેલર્સ શોરૂમના માલિક પાસેથી 17 લાખનું સોનુ દાગીના બનાવવા લીધા બાદ પરત નહીં આપી ઠગાઇ
રાજકોટના જવેલર્સના શોરૂૂમના વેપારી પાસેથી દાગીના બનાવવા મૂળ રાજસ્થાનના પાલીના વેપારી 16.99 લાખનું 200 ગ્રામ સોનુ લઇ ગયા બાદ પરત નહીં આપી બહાના બતાવી છેતરપીંડી…
View More રાજકોટના જ્વેલર્સ શોરૂમના માલિક પાસેથી 17 લાખનું સોનુ દાગીના બનાવવા લીધા બાદ પરત નહીં આપી ઠગાઇમાયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માયાણી નગર મેઇન રોડ પર ખીજડા વાળા રોડ નજીક ખુલ્લા પ્લોટમાથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ…
View More માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળીજમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોત
લોઠડામાં રહેતો અને કારખાનામાં કામ કરતો યુવાન બપોરના સમયે જમવા જતો હતો. ત્યારે ક્રેઈનની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા…
View More જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોતકરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
કરોડોના સાયબર ફ્રોડના ગુન્હામા મિત ગુપ્તા અને તેના પિતા લાલબહાદર નરોતમભાઈ ગુપ્તાની રેગ્યુલર જામીન અરજી સેશન સપોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે. વધુ વિગત…
View More કરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલતરીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશે
ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટ નાં મહીલા એડવોકેટ સામે તાલુકા પોલીસ માં થયેલી ફરિયાદ…
View More રીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશે