ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા

ગાંધીનગરના મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને કમ્બોડિયાની ગેંગ દ્વારા 19.14 કરોડ પડાવી દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ આચાવાના ગુન્હામાં સ્ટેટ સાયબરની ટીમને…

View More ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા

લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ

જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટમાં યોજાતા લોકમેળાની કામગીરી આખરે શરૂૂ કરી દેવામાં આવી છે. અનેકવાર વિવાદો અને અનિશ્ચિતતાઓનો સામનો કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ…

View More લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ

વન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ

વાહકજન્ય રોગોનો ફેલાવો ચોમાસાની ઋતુ દરમ્યાન તેમજ ચોમાસા પછીના મહિનાઓમાં થતો હોય છે. આ સમય દરમ્યાન મચ્છર ઉત્પત્તિસ્થાનોમાં વધારો થવાથી વાહકજન્ય રોગો જેવા કે, મેલેરિયા,…

View More વન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યું

    છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યું

સાંઢિયા પુલમાં કોઇ ખામી નથી, તપાસ પૂર્ણ

શહેરના જામનગર રોડ પર રૂા.74.32 કરોડ રોડના ખર્ચે ફોરલેન પુલનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ગઇકાલે માધાપર ચોકડી તરફના મેઇન સ્લેબ…

View More સાંઢિયા પુલમાં કોઇ ખામી નથી, તપાસ પૂર્ણ

આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર

સુપ્રિન્ટેન્ડેન્ટ ઉષા રાડા અને ત્રણ અન્ય અધિકારીઓને રૂબરૂ હાજર રખાયા વડોદરા જેલ સત્તાવાળાને લટકાવતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે સજા પૂરી થયા પછી બે મહિનાથી વધુ સમય…

View More આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 81 વેપારીઓને 2015નો કરાયો દંડ

મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ફરી વખત 20 માક્રોનથી નીચેનુ પ્લાસ્ટિક વાપરતા ધંધાથીઓ વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ત્રણેયઝોનમાં ચેકિંગ હાથ ધરતા 81…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 81 વેપારીઓને 2015નો કરાયો દંડ

નાથદ્વારા સોસાયટી પાસેનાં ગાર્ડનની કામગીરી ઝડપી પૂર્ણ કરો : નાયબ કમિશનર ગુરવાની

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાનીએ આજે તા.01-08-2025ના રોજ વોર્ડ નં.03માં વિવિધ વિસ્તારો અને રેસકોર્ષના ગાર્ડનની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર એ…

View More નાથદ્વારા સોસાયટી પાસેનાં ગાર્ડનની કામગીરી ઝડપી પૂર્ણ કરો : નાયબ કમિશનર ગુરવાની

રીયલ એસ્ટેટને રાહત; દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડયુટીની આવક વધી

વૈશ્ર્વિક યુધ્ધની પરિસ્થિતિ અને ટેરીફ વોરના પગલે રિયલ એસ્ટેટમાં ભારે મંદી જોવા મળી હતી. પરંતુ હવે રાજકોટ જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરને થોડી રાહત મળી હોય…

View More રીયલ એસ્ટેટને રાહત; દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડયુટીની આવક વધી

જોખમી પ્રસુતી કરી પ્રસુતાને નવજીવન આપતી ઝનાનાની ટીમ

રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ગોંડલની એક પ્રસુતાને પ્રસુતી માટે ખસેડવામાં આવી હોય જેને પ્રસુતીના સમયના ત્રણ દિવસ ઉપર સમય થઈ ગયો હોય ત્યારે આ ગંભીર અને…

View More જોખમી પ્રસુતી કરી પ્રસુતાને નવજીવન આપતી ઝનાનાની ટીમ