હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…

View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

તહેવારોમાં ફરસાણ-મીઠાઇનું 10 ટકા નીચા ભાવે વેચાણ કરવા વેપારીઓ સહમત

જિલ્લા પુરવઠા અધિકારી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર…

View More તહેવારોમાં ફરસાણ-મીઠાઇનું 10 ટકા નીચા ભાવે વેચાણ કરવા વેપારીઓ સહમત

કોમનવેલ્થ 2030ની યજમાની માટે ગુજરાતની સત્તાવાર દરખાસ્ત

અમદાવાદ યજમાન શહેર બનશે, 20 વર્ષ બાદ ફરીથી ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા તૈયારીઓ શરૂ આશરે 30 વર્ષ બાદ ફરીથી કોમનવેલ્થ ગેમની યજમાની માટે ભારત-ગુજરાતે સત્તાવાર…

View More કોમનવેલ્થ 2030ની યજમાની માટે ગુજરાતની સત્તાવાર દરખાસ્ત

સટ્ટાબાજી એપના કેસમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના, EDએ શરૂ કરી પૂછપરછ

    સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના બુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા. રૈના પૂછપરછ માટે દિલ્હી સ્થિત…

View More સટ્ટાબાજી એપના કેસમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના, EDએ શરૂ કરી પૂછપરછ

સગપણ તોડવા મુદ્દે પ્રૌઢ પર પુત્રના ત્રણ સાળાનો ધોકા વડે હુમલો

ચોટીલામાં બનેલી ઘટના : પ્રોૈઢને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતાં આધેડ સાથે પુત્રના ત્રણ સાળાએ સગપણ તોડી નાખવા મુદ્દે ઝઘડો કરી…

View More સગપણ તોડવા મુદ્દે પ્રૌઢ પર પુત્રના ત્રણ સાળાનો ધોકા વડે હુમલો

કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યું

કાલાવડના પીપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…

View More કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યું

દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

દ્વારકામાં વિસ્તારમાં ઓખામઢી ગામે શિવ અન્નક્ષેત્ર પાછળ આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાને અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે…

View More દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

કેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

શ્રાવણ માસમાં જુગાર ની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો સામે…

View More કેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલો

ગીરગઢડાના ઢોકળવા ગામે રહેતી આશાવર્કરે કરેલો ભરણપોષણનો કેસ પરત ખેંચી સમાધાન કરવા પતિએ દબાણ કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે…

View More ગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલો

ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…

View More ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો