ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી
શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…
View More ‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપીપી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો
જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200…
View More પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયોકચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ…
View More કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યાપત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
સાયલાના શાંતિનગરમાં રહેતા વૃદ્ધ પત્નીને ધારીયુ મારી ઘરેથી નીકળી ગયા બાદ ગઇકાલે ગામમની સિમમાં વોકળામાંથી તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ઝેરી દવા…
View More પત્નીને ધારીયુ મારી ઘરેથી ભાગેલા વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાતપીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમ
આ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન: ભૂપેન્દ્ર પટેલ ગરીબ માતાનો પુત્ર પ્રધાનમંત્રી બને તે કોંગ્રેસથી સહન થતું નથી: અમિત શાહ બિહારમાં વિપક્ષની પમતદાર અધિકાર યાત્રાથની રેલી…
View More પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવી
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ચકચારી ઘટના ગુનેગારોના સરઘસ કાઢવા છતાં પોલીસનો ખોફ રહ્યો નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…
View More ભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવીટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએ
ભારત પર અમેરીકાએ ઝીકેલા પ0 ટકા ટેરીફ વચ્ચે ડોલર સામે રૂપિયાનો રકાશ નિકળતા 88.29 નાં નવા ઓલ ટાઇમ લો પર પહોંચી ગયો છે. જયારે સોના…
View More ટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએનવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકા
રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ…
View More નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકાગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે આપી નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ…
View More ગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા