કિલો ફેટે રૂા.28ના ભાવ સાથે ગત વર્ષ કરતાં 64.24 કરોડની રકમ ચુકવાય: અકસ્માત વિમા કવચ રૂા.10 લાખ ચાલુ રાખવા નિર્ણય: પશુપાલકોને 89.90 લાખ સહાય ચૂકવાઇ…
View More રાજકોટ ડેરીનું રૂા.1141 કરોડ ટર્નઓવર, 20 ટકા ડિવિડન્ડ સભાસદોને ચૂકવાશેરાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન
ડિસ્ટ્રિકટ બેંક, જિલ્લા દૂધ સંઘ સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા જિલ્લાભરના સહકારી પરિવારનો જમાવડો, ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરીના વાર્ષિક…
View More રાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શનસોનામાં આગ ઝરતી તેજી; રાજકોટમાં સોનું પહોંચ્યું 1,16,000ની નવી સપાટીએ
જીએસટી કટ બાદ શેર બજારમાં નરમાઈ, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા જીએસટી કટ બાદ શેર બજારમાં મંદી જોવા મળી પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે આજે રાજકોટમાં સોનું…
View More સોનામાં આગ ઝરતી તેજી; રાજકોટમાં સોનું પહોંચ્યું 1,16,000ની નવી સપાટીએપાકિસ્તાને પોતાના જ નાગરિકો પર ચીની બોમ્બ વરસાવ્યા, મહિલા-બાળકો સહિત 30ના મોત
આતંકવાદીઓને મારવા માટે નીકળેલી પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 30 નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલો…
View More પાકિસ્તાને પોતાના જ નાગરિકો પર ચીની બોમ્બ વરસાવ્યા, મહિલા-બાળકો સહિત 30ના મોત‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી
૧૨ જૂનના રોજ લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક સિવાય બધા મુસાફરોના મોત થયા. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે…
View More ‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણીવેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યો
પ્રથામિક તપાસમાં યુવક અકસ્માતે પાણીમાં પડી જતાં મૃત્યુ થયાનો અંદાજ વેરાવળ તાલુકાનાં મંડોર ગામે આવેલ ગાગળીયા ઘુના નજીક યુવક નો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકો…
View More વેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યોકાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક બે ખુટિયા જગાડતા સ્કૂટર સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા સ્કૂટર ચાલક વૃદ્ધ ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે…
View More કાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોતકાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇ
જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા આર્મીના જવાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલભાઈ ભરવાડને આજે તેમના વતન ઘામેલ ખાતે ગાર્ડ ઓફ…
View More કાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇઅનિરૂધ્ધસિંહના કહેવાથી અમિત ખૂંટને હનિટ્રેપમાં ફસાવ્યો’તો
રાજકોટથી પકડાયેલા અતાઉલની પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત ઇન્સ્ટાગ્રામમાં રહીમ અને શબ્બીર સગીરા બની અમિત સાથે ચેટિંગ કરતો હતો રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની…
View More અનિરૂધ્ધસિંહના કહેવાથી અમિત ખૂંટને હનિટ્રેપમાં ફસાવ્યો’તોહીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત
ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત