વિયેતનામથી આવેલા બે મુસાફરોની ધરપકડ: ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવા માટે થાઇલેન્ડ બાદ હવે વિયેતનામ સ્પલાયરો માટે નવો રસ્તો અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા…
View More અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયોવાંકાનેરની યુવતીએ અમરાપર ગામ પાસે ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
અમરાપરનો શખસ સોનાની બુટી લઈ જતાં પગલું ભર્યાનો આરોપ વાંકાનેરમાં રહેતી પરિણીતાએ અમરાપર ગામના બોર્ડ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરાપર ગામનો…
View More વાંકાનેરની યુવતીએ અમરાપર ગામ પાસે ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરી
કેબલ વાયર અને 6 કાર્ડ સહિતના કવરેજને સપોર્ટ કરતા મશીન તસ્કરો ઉઠાવી ગયા ઉપલેટાના મેખાટીંબી ગામે બીએસએનએલના ટેલીફોન એક્ષચેન્જમાં ચોરીનો બનાવ બન્યો હતો. બીએસએનએલના એક્ષચેન્જમાં…
View More ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરીખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા : નરેશ પટેલ
2027માં ખોડલધામને 10 વર્ષ પૂર્ણ થતા 3થી 5 દિવસનો મહોત્સવ ઉજવવા જાહેરાત, સતત 15માં વર્ષે પ્રથમ નોરતે પદયાત્રાનો સિલસિલો જળવાયો હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર…
View More ખોડલધામના મંચ પર કયારેય રાજકારણ આવવા ન દેતા : નરેશ પટેલભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની પરિણીત મહિલાના પતિ તેની સાથે ન હોય, તેમની એકલતાનો ગેરલાભ લઈ, અને તેમના સંતાનોને મારી નાખવાની…
View More ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજાજામનગરમાં ગંદા પાણી મુદે મહિલાઓ દ્વારા ચક્કાજામ
જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવા થી બાળકો યુવાનો અને…
View More જામનગરમાં ગંદા પાણી મુદે મહિલાઓ દ્વારા ચક્કાજામઝાલાવાડમાં દારૂના પાંચ દરોડા : 22 લાખનો મુદ્દામાલ જપ્ત
મુંબઇના ભીવંડીના પટણી ટાન્સપોર્ટમાંથી પાર્સલ આવ્યા હતા, 72 દારૂની બોટલ અને 1368 બિયર ટીન મળ્યાં ટ્રકના ચાલક ચોટીલાની પરમાર શેરીમાં રહેતા અબજલ મહેબુબભાઈ હાલાની પુછપરછ…
View More ઝાલાવાડમાં દારૂના પાંચ દરોડા : 22 લાખનો મુદ્દામાલ જપ્તઅમદાવાદમાં પ્રવાસીને ધમકાવી 20 હજારનો તોડ
પોલીસ તંત્રને શર્મસાર કરતી વધુ એક ઘટના, મસ્કતથી આવેલા બે પ્રવાસીને લૂંટી લીધા અમદાવાદના રીંગ રોડ પર તાજેતરમાં પોલીસ દ્વારા તોડ કરવામાના મામલે બે અલગ…
View More અમદાવાદમાં પ્રવાસીને ધમકાવી 20 હજારનો તોડરીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલે
ગોંડલ અને રાજકોટની જેલમાં પોતાને ભય હોવાની અરજી બાદ અતાઉલ્લને જૂનાગઢ જેલમાં મોકલાયો રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ…
View More રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલેચોટીલામાં પ્રથમ નોરતે ભાવિકોનો પ્રવાહ, કળશ-ઝવેરા-ઘટ સ્થાપન સાથે નવરાત્રાનો પ્રારંભ
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ચામુડ માતાજીનાં નીજ મંદિર ખાતે હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં સવારે શુભ ચોઘડીયે મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોકત રીતે કળશ ઝવેરા ઘટ…
View More ચોટીલામાં પ્રથમ નોરતે ભાવિકોનો પ્રવાહ, કળશ-ઝવેરા-ઘટ સ્થાપન સાથે નવરાત્રાનો પ્રારંભ