રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાણી સાહેબ કાદમ્બરી દેવી આયોજીત શારદીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની 151 દીકરીઓ દ્વારા તલવાર રાસ, દીવડા રાસ રજુ કરાયા હતાં. આ…
View More રણજીત વિલાસ પેલેસમાં ક્ષાત્રત્વની ઝાંખી કરાવતો દીકરીઓને શૌર્યપૂર્ણ તલવાર રાસભાજપ ડોક્ટર સેલ દ્વારા રવિવારે વિધાનસભા વાઇઝ મેડિકલ કેમ્પ
નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરતમંદ દર્દીઓને નિદાન, સારવાર અને માર્ગદર્શન અને જરૂરી દવાઓ નિ:શૂલ્ક અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરથી તા. ર ઓકટોબર,…
View More ભાજપ ડોક્ટર સેલ દ્વારા રવિવારે વિધાનસભા વાઇઝ મેડિકલ કેમ્પવડોદરાના અંકોડિયા કેનાલ પર મધરાત્રે એકાંત માણવા ગયેલા યુવક-યુવતી લૂંટાયા
ત્રણ લૂંટારુઓ લાખથી વધુ રકમની મતા લૂંટી ગયા, ગાંધીનગર જેવી ઘટના બનતા અટકી ગાંધીનગરમાં કેનાલ પાસે બનેલી ઘટનાની શાહી હજું સુકાઈ નથી, ત્યાં નવરાત્રીના ત્રીજા…
View More વડોદરાના અંકોડિયા કેનાલ પર મધરાત્રે એકાંત માણવા ગયેલા યુવક-યુવતી લૂંટાયાદશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયા
રૈયાધાર બ્લિંકીટ કોમર્સ પ્રા.લી.પેઢીમાંથી ટેટ્રા પેક 10 લિટર દૂધનો નાશ, આઠને લાઇસન્ય અંગે અપાઇ નોટિસ મહાનગરપાલિકાા ફૂડ વિભાગ દ્વારા દશેરા નજીક આવતા મીઠાઇઓના સેમ્પલ લેવાનો…
View More દશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયાતહેવાર અંતર્ગત ખાંડ, મીઠું અને ખાદ્યતેલની રાશનની દુકાનમાં 100 ટકા ફાળવણી કરાઇ
29મી સુધીમાં ચલણના પૈસા ભરી દેવા સંચાલકોને સૂચના રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2025 માટે રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમીટ જાહેર કરવામાં આવી છે. જેમાં ઓક્ટોબર-2025 માટે…
View More તહેવાર અંતર્ગત ખાંડ, મીઠું અને ખાદ્યતેલની રાશનની દુકાનમાં 100 ટકા ફાળવણી કરાઇપાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા
પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા મનપાના ચોક્કસ અધિકારીઓની હપ્તાખોરીએ પાથરણાવાળાને બળ પૂરું પાડ્યાનો વેપારીઓનો આક્ષેપ શહેરના લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં રોડ ઉપર બેસતા…
View More પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યાડાયાબિટીસ હોય તો ચેતજો! આ રોગ છીનવી લેશે આંખોની રોશની, જાણો બચાવની યોગ્ય રીતો
ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે જે ધીમે ધીમે આપણા આખા શરીરને નબળો પાડે છે. તે આંખો સહિત લગભગ દરેક મહત્વપૂર્ણ અંગને અસર કરે છે.…
View More ડાયાબિટીસ હોય તો ચેતજો! આ રોગ છીનવી લેશે આંખોની રોશની, જાણો બચાવની યોગ્ય રીતોછેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’
ભારતીય વાયુસેનાનું સૌથી ઘાતક ફાઇટર જેટ, મિગ-21, આજે (૨૬ સપ્ટેમ્બર) નિવૃત્ત થયું. ચંદીગઢ એરબેઝ પર વિમાનને અંતિમ વિદાય આપવામાં આવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More છેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’માલવણ હાઇવે પર ટ્રેલર પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોત
માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. DD-01-K-9015 નંબરના ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશરના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.ટ્રેલર ચાલક સુર્યનારાયણ…
View More માલવણ હાઇવે પર ટ્રેલર પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોતરાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ લેપટોપના શો રૂમમાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI ઝાલા અને તેમની ટીમે…
View More રાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડ