મોડીરાત્રે ગરબા જોઇ પરત ફરતા બે મિત્રોને કોઠારિયા રોડ પર નડેલો અકસ્માત રાજકોટ શહેરમાં નંદાહોલ પાસે ગરબી જોઈને ડબલ સવારી બાઈક પર પરત ફરી રહેલા…
View More ડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોતસાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂર
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: મુખ્યમંત્રીનો માન્યો આભાર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત…
View More સાંઢવાયા બગદડિયા તથા નગરપીપળિયા છાપરા રોડના નવીનીકરણ માટે 4.80 કરોડ મંજૂરઅક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકી
સાથી વિદ્યાર્થીએ અન્ય બાળકનું ગળુ દબાવી બેંચ સાથે માથું ભટકાડ્યું: સ્કૂલ છાવરતી હોવાનો વાલીનો આક્ષેપ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક પ્રવૃત્તિમાં વધારો થયો છે. છાશવારે…
View More અક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકીટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કોંગ્રેસની સરકારમાં માંગ
રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ટેકના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં ખેડૂત પાસેથી સરેરાશ 68 મટની જ ખરીદી કરશે. જેવી ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે…
View More ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કોંગ્રેસની સરકારમાં માંગરોણકી ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે માધાપર બેડી બાયપાસ રોડ પર રોણકી ગામે વાડીમાં કામ કરતાં શ્રમિક યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેનું મોત નિપજ્યું હતું.…
View More રોણકી ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનો પ્રારંભ
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ખ્યાતનામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ગુણવત્તા માટે એન.એ.બી.એચ. ની માન્યતા ધરાવતી એકમાત્ર સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે, જ્યાં…
View More બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનો પ્રારંભઆત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રી
દુકાન બહાર ગર્વથી ‘હમ સ્વદેશી હૈ’નું બોર્ડ લગાવો: સી.આર. પાટીલ: આત્મનિર્ભર ભારત અંતર્ગત 90 દિવસમાં 1 હજારથી વધુ મેળા, 500 થી વધુ ભારત સંકલ્પ રથ,…
View More આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રીપાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયો
પુત્રી અને પાડોશીની પુત્રીને સ્કૂલમાં ઝઘડો થયા બાદ ઘરે આવી ડખો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ રાજકોટની ભાગોળે આવેલા કાળીપાટ ગામે…
View More પાડોશીઓએ ઘરે આવી ઝઘડો કરતાં આઘાતમાં આધેડને હાર્ટએટેક આવી ગયોહિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોત
રાજકોટ-જામનગર હાઇવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા હોવાની ઘટના પ્રકાશમા આવી રહી છે ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા રૈયા…
View More હિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોત‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મ
સોખડાના શખ્સ સામે ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ થકી નરાધમ શખ્સ પરણેલો હોવાનું માલુમ પડયું કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે…
View More ‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મ