રાષ્ટ્રપતિના રૂટમાંથી પકડેલા ઢોર ટોળું છોડાવી ગયું, વધુ પોલીસ બંદોબસ્તની માગણી રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર મેગો માર્કેટ નજીક મનપાના ઢોર પકડ પાર્ટી સાથે પુશ પાલકોએ ગઇકાલે…
View More ઢોર પકડ પાર્ટીને ધોલધપાટ, અંતે ટોળા સામે ફરિયાદ નોંધાવાઇમુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ રસ્તા ટનાટન બનાવવાની મહાનગરપાલિકાની માનસિકતા
શહેરમાં આવતીકાલના મુખ્યમંત્રીના રૂટ પર ડામરના થીગડાં લગાવાયા: માધાપર ચોકડી જાગનાથ પ્લોટ ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી…
View More મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ રસ્તા ટનાટન બનાવવાની મહાનગરપાલિકાની માનસિકતાશૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષણ અને કર્મચારીઓના મુખ્ય પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆત
9મા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) અધિવેશનનું સફળતાપૂર્વક આયોજન કેશવ વિધાપીઠ જામડોલી જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું, જેમાં દેશભરમાંથી આવેલા શિક્ષકો અને શિક્ષણવિદોએ શિક્ષણ ક્ષેત્રે…
View More શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષણ અને કર્મચારીઓના મુખ્ય પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆતહાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બદલી કરવા માંગ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખતા ખળભળાટ, 65 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બારનો બેન્ચ સામે ખૂલ્લો વિરોધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન…
View More હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બદલી કરવા માંગદિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
ટી બ્રેક સુધીમાં ભારત 220/1, યશસ્વી જયસ્વાલ 111 અને સાઇ સુદર્શન 71 રન સાથે મેદાનમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બે મેચની…
View More દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદીમનપામાં ‘PMU’ની રચના માટે 35 ઇજનેરની ભરતી કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલથી શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, ઝડપ અને ગુણવત્તા ઉમેરાશે. રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રગતિ તરફ અવિરત પ્રયાસ કરી રહી છે. જેના થકી…
View More મનપામાં ‘PMU’ની રચના માટે 35 ઇજનેરની ભરતી કરાશેખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ખાદ્ય પર્દાથના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સુકો મેવો, જાબુ, પનીર, કપાસીતેલ, મીઠો માવો, ચીઝ, પીઝા સહિતના 30…
View More ખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગસિટી બસ સ્ટોપ પર ગેરકાયદેસર સ્ટીકર લગાવનાર ત્રણ વ્યક્તિને રૂા.47000નો દંડ
મહાપલિકાએ તમામ પીક-અપ પોઇન્ટનું ચેેકિંગ હાથ ધર્યુ શહેરી બસ સેવાના બસ સ્ટોપ/પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટીકર/પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને…
View More સિટી બસ સ્ટોપ પર ગેરકાયદેસર સ્ટીકર લગાવનાર ત્રણ વ્યક્તિને રૂા.47000નો દંડમધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા
એસટી બસ સ્ટેશનમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી યુવતીને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More મધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકારૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગ
શહેરના પોપટપરાના છેડે રૂૂખડીયાપરા ફાટક નજીક પુલ પાસે અજાણ્યા યુવાને રાતે એક યુવાનેટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખ થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ…
View More રૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગ