7 ઓક્ટોબરના રોજ IPS અધિકારી વાય પૂરણ કુમાર (52) ની કથિત આત્મહત્યાના વિરોધ બાદ નાયબસિંહ સૈનીના નેતૃત્વ હેઠળની હરિયાણા સરકારે રાજ્ય પોલીસને એલર્ટ રહેવાનો…
View More IPSની આત્મહત્યા: ડીજીપીને રજા પર ઉતારાયા, હરિયાણામાં એલર્ટયુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયા
નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન…
View More યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયાઅફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયું
બોલીવુડના પીઢ પટકથા લેખક-ગીતકાર જાવેદ અખ્તરે તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એકસ પર પોસ્ટ કરીને ભારતમાં અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીના સ્વાગત અને સન્માનની…
View More અફઘાન વિદેશમંત્રીના સ્વાગતથી જાવેદ અખ્તરનું માથું ઝૂકી ગયુંપાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનમારા કપડા ફાડી નાખ્યા: દિલ્હી યુનિવર્સિટીમાં 4 પુરુષોએ ગેંગરેપનો પ્રયાસ કર્યાની યુવતીનો આરોપ
દિલ્હીની સાઉથ એશિયન યુનિવર્સિટી (SAU)ની પ્રથમ વર્ષની બી.ટેક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે ચાર પુરુષોએ તેનું જાતીય શોષણ કર્યું અને કેમ્પસમાં તેના પર ગેંગરેપ કરવાનો પ્રયાસ…
View More મારા કપડા ફાડી નાખ્યા: દિલ્હી યુનિવર્સિટીમાં 4 પુરુષોએ ગેંગરેપનો પ્રયાસ કર્યાની યુવતીનો આરોપસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીઅમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રીબડાના આગોતરા ફગાવતી સુપ્રીમ કોર્ટ
પોલીસ ધરપકડથી બચવા સર્વોચ્ચ અદાલત સુધી ફટકાર મળતા કોઈ પણ ઘડીએ થશે સરન્ડર ગોંડલ તાલુકાના રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં રાજદિપસિંહ જાડેજાની આગોતરા જામીન…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રીબડાના આગોતરા ફગાવતી સુપ્રીમ કોર્ટઅમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
અમદાવાદમાં કોર્ટમાં ફરિયાદીની નિમ્ન હરકત બહાર આવતા ન્યાય તંત્રમાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.…
View More અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યુંમંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં
3 દિવસના રોકાણમાં સંઘ કાર્યકરો-પદાધિકારીઓ સાથે બેઠક, જૈનાચાર્યની મુલાકાત સહિતના કાર્યક્રમો ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ જામી છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીની વડાપ્રધાન…
View More મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાંવડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ
વડોદરા શહેરમા વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે…
View More વડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ