જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદ ની સજા ફટકારવામાં…
View More જામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયોવાંકાનેરના રાતીદેવળીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર વ્યાજખોર પાઈપ વડે તૂટી પડયો
3 વર્ષ પહેલા 10 ટકા લેખે લીધેલા 70 હજારમાંથી બાકી રહેલા 35 હજારની ઉઘરાણી કરતાં યુવાને ગીરો મુકેલા દાગીના માંગતા હુમલો કર્યાનો આરોપ વાંકાનેરના રાતીદેવળી…
View More વાંકાનેરના રાતીદેવળીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર વ્યાજખોર પાઈપ વડે તૂટી પડયોભાવનગરનો દબદબો, સોલંકી યથાવત, વાઘાણીને ફરી તક
પરસોતમ સોલંકીને રાજ્યકક્ષામાં અને જીતુભાઇને કેબીનેટમાં સ્થાન અપાયું: સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી રાજ્યના મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોનો મંત્રી પદે સમાવેશ થતા મંત્રી મંડળ માં…
View More ભાવનગરનો દબદબો, સોલંકી યથાવત, વાઘાણીને ફરી તકવઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો
વઢવાણ તાલુકાના ખમીસાણા ગામે રેતીના પ્લાન્ટના પાણી મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવાન પર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More વઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલોગોંડલમાં નવનિર્માણ પામેલ 380 વર્ષ જૂનુ મહાલક્ષ્મી મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયું
રાજાશાહી સમયનો ઇતિહાસ જીવંત થયાનો અનુભવ કરતા દર્શનાર્થીઓ રજવાડી ઠાઠ અને પ્રાચિન ઇતિહાસ માટે જાણીતાં ગોંડલ માં ઐતિહાસિક ગણાંતા મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર પુર્ણ થતા…
View More ગોંડલમાં નવનિર્માણ પામેલ 380 વર્ષ જૂનુ મહાલક્ષ્મી મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયુંદ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો…
View More દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદ
બોરસદના રમણ સોલંકીને કેબિનેટ, પેટલાદ અને મહુધાના ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ ગુજરાત સરકાર નવા મંત્રીમંડળમાં ચરોતરમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. આ ત્રણેય ધારાસભ્યોએ ગત વિધાનસભા…
View More ચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમ
2007થી સતત મંત્રી પદ, કોળી સમાજ પર પ્રભુત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ…
View More ચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમઅશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન
અશ્વગંધા શું છે? અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ,…
View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્નભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવો
નવી દિલ્હીએ અમેરિકી પ્રમુખના જૂના નિવેદનને રદિયો આપ્યા છતાં ઝેલેન્સ્કી સાથેના લંચ વખતે ફરી જૂઠાણું હાંકયું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન તેલ ખરીદી અટકાવવાની ખાતરી…
View More ભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી: ટ્રમ્પનો ફરી દાવો