તાજેતરમાં થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં બ્રહ્મસમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તૃષિત પાણેરીએ ભાજપનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો હોવાનો…
View More બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરીપાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવ
પાંચ મંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળ્યું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વિદાય બાદ રચાયેલા ગુજરાતના નવા મંત્રી મંડળમાં પણ દક્ષિણ ગુજરાતનો…
View More પાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવમંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી
ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવી, સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બરમાં, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ બીજા માળે 2 નંબરની ચેમ્બરમાં બેસશે ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું…
View More મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણીદાદાના મંત્રીમંડળમાં 4 મંત્રી 10 પાસ, 12 મંત્રી ગ્રેજ્યુએટ અને 2 મંત્રી પીએચ.ડી.
મંત્રીમંડળમાં સૌથી ઓછું ભણેલા નેતા હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સહિત 4 મંત્રીએ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથ લેનારા મંત્રીઓમાં કોણ કેટલુ ભણેલુ છે…
View More દાદાના મંત્રીમંડળમાં 4 મંત્રી 10 પાસ, 12 મંત્રી ગ્રેજ્યુએટ અને 2 મંત્રી પીએચ.ડી.ફાર્મસીમાં ઓફલાઇન રાઉન્ડ બાદ પણ 30 ટકા બેઠક જ ભરાઇ
70 ટકા સીટ ખાલી રહેતા શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મૂકાયો : અંતિમ દિવસે માત્ર 267નો પ્રવેશ રાજ્યમાં 140થી વધારે ફાર્મસી કોલેજોની 8050 બેઠક માટે ઓનલાઇન…
View More ફાર્મસીમાં ઓફલાઇન રાઉન્ડ બાદ પણ 30 ટકા બેઠક જ ભરાઇST વિભાગે વધારાની બસો ચાલુ કરી રેગ્યુલર રૂટ કેન્સલ કરતાં મુસાફરો હેરાન
મોટાભાગના રૂટનું સંચાલન બંધ કરતાં પ્રાઈવેટ સાધનમાં લૂંટાતા યાત્રિકો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ST વિભાગે વધારાની બસો ચાલુ કરી રેગ્યુલર રૂટ કેન્સલ કરતાં મુસાફરો હેરાનરીંગરોડ-2ના ફેઇઝ-5ના ફોરલેન રોડના કામનો પ્રારંભ
મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલેન અને એક બ્રિજ બનાવવા સહિતના કામોનું ટેન્ડર પ્રસિધ્ધ કરતું રુડા શહેરના રૂડા વિસ્તારમાં આવેલા…
View More રીંગરોડ-2ના ફેઇઝ-5ના ફોરલેન રોડના કામનો પ્રારંભપુત્રવધૂ રિસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના સાળાનો હુમલો
જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર સોસાયટીનો બનાવ: પાઇપથી માર મારતા સારવારમાં જંલેશ્વરમાં પુત્રવધુ રીસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના શાળાએ પાઇપ વડે હુમલો કરી માર મારતા…
View More પુત્રવધૂ રિસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના સાળાનો હુમલોઆંબાવાડીમાં 10 રૂપિયાની ભીખ કેમ આપી તેમ કહી અજાણ્યા શખ્સોએ યુવાનને માર માર્યો
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા યુવાને આંબાવાડી વિસ્તારમાં ભીક્ષુક માજીને રૂા.10 આપ્યા હતાં જેથી અજાણ્યા શખ્સોએ માજીને શું આપ્યું ? તેવી પુછપરછ કરી…
View More આંબાવાડીમાં 10 રૂપિયાની ભીખ કેમ આપી તેમ કહી અજાણ્યા શખ્સોએ યુવાનને માર માર્યોતહેવારો દરમિયાન મહાપાલિકાના 77 આરોગ્ય કેન્દ્રોની સેવા કાર્યરત રહેશે
દિવાળી તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના તમામ 31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 46 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય સેવાઓ કાર્યરત રહેશે. આગામી દિવાળીના તહેવારો નિમિતે…
View More તહેવારો દરમિયાન મહાપાલિકાના 77 આરોગ્ય કેન્દ્રોની સેવા કાર્યરત રહેશે