મૃતક પાંચ મહિના પહેલા જ જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા ઉનામાં રહેતા અને જાફરાબાદની મોડલ સ્કૂલમાં સમાજ શાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષિકાએ સવારે…
View More ઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાતખંભાળિયામાં બીમારી સબબ યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા વિક્રમસિંહ બાબુભા જાડેજા નામના 42 વર્ષના યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કિડની અને લીવરની બીમારી હોય અને આ બીમારીની ચાલુ સારવાર…
View More ખંભાળિયામાં બીમારી સબબ યુવાનનું મૃત્યુજસદણના ગોડલાધાર ગામે થયેલી મારામારીમાં ઘવાયેલા આધેડનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો
હલણના પ્રશ્ર્ને હુમલાના બે માસ બાદ ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં દમ તોડયો જસદણના ગોડલાધાર ગામે બે માસ પુર્વે વાડીના હલણ મુદે કૌટુંબીક પરીવાર વચ્ચે થયેલી…
View More જસદણના ગોડલાધાર ગામે થયેલી મારામારીમાં ઘવાયેલા આધેડનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયોજૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા…
View More જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકાજામજોધપુરમાં શ્રમિક મહિલાનની હત્યા નિપજાવનાર આરોપી પતિ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી…
View More જામજોધપુરમાં શ્રમિક મહિલાનની હત્યા નિપજાવનાર આરોપી પતિ ઝડપાયોજામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગી
જામનગર શહેરમાં નવો ફલાય ઓવર બંધાયો છે,તેના ઉદ્ઘાટન બાદ ગઈકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ આજે બીજા દિવસે આગ અકસ્માત થયો છે, અને…
View More જામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગીસિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને આર્થિક ભીંસના કારણે પોતાના ઘેર ઝેરી દવા…
View More સિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતમોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરી
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી કટકે કટકે રૂૂપિયા 13 લાખ ની કિંમતના માલ સામાનની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી…
View More મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલ સામાનની ચોરીજામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં…
View More જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીને શ્ર્વાને બચકાં ભરી લેતા સિક્યોરિટી ગાર્ડને નોટિસભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી…
View More ભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ