ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાતૂન રાવલપિંડીની અદિયાલા જેલમાં તેમને મળી હતી. 20 મિનિટની મુલાકાત પછી તેઓ જેલમાંથી બહાર આવ્યા અને ઇમરાન વિશે માહિતી…
View More પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન છે સુરક્ષિત!! મુલાકાત બાદ બહેને કહ્યું- તેમને ટૉર્ચર કરાયાપાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓને તાળા
મર્જર, ક્ધવર્ઝન, સ્વૈચ્છિક બંધ, લાંબા સમયથી નિષ્ક્રિયતા સહિતના કારણો, સંસદમાં ડેટા રજૂ સોમવારે સંસદમાં ભારતમાં ખાનગી કંપનીઓ બંધ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે…
View More પાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓને તાળાઅમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરે
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત યુએસના આદેશોથી ડરી જશે તેવી ચાલતી વાર્તાઓ વચ્ચે, ભારતે નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો માસિક રેકોર્ડ બનાવી…
View More અમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરેઅમેરિકી પ્રમુખ ટ્રમ્પની તબિયત ટનાટન: એમઆરઆઇ રિપોર્ટ જાહેર
યુએસ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનો MRI સ્કેન જાહેર કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ ઓક્ટોબર 2025 માં આ MRI કરાવ્યું…
View More અમેરિકી પ્રમુખ ટ્રમ્પની તબિયત ટનાટન: એમઆરઆઇ રિપોર્ટ જાહેરમહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો 21મી સુધી મુલત્વી
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે રાજ્ય ચૂંટણી પંચને તમામ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદની ચૂંટણીઓના પરિણામો 21 ડિસેમ્બરે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આજની ચૂંટણીના પરિણામો…
View More મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો 21મી સુધી મુલત્વીદુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને કારણે વિશ્વના નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ વધુ ધ્યાન…
View More દુનિયા મોદીને સાંભળે છે કારણ કે ત્યાં ભારતની શક્તિ પ્રદર્શિત થઇ રહી છે: ભાગવતઓપરેશન સિંદૂર હજુ ચાલુ હોવાનો નેવીના વડાનો ધડાકો: અરબી સમુદ્રમાં સાત મહિનાથી ઘેરાબંધી
નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીનું આ નિવેદન પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. તેથી, બધી વિગતો જાહેર…
View More ઓપરેશન સિંદૂર હજુ ચાલુ હોવાનો નેવીના વડાનો ધડાકો: અરબી સમુદ્રમાં સાત મહિનાથી ઘેરાબંધીબાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ ક્ધસાઇનમેન્ટ જપ્ત, પાંચની ધરપકડ
દિલ્હી પોલીસે બાંગ્લાદેશથી નકલી ચલણ સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ દિલ્હી જિલ્લા પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમે પાંચ સપ્લાયર્સની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી…
View More બાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ ક્ધસાઇનમેન્ટ જપ્ત, પાંચની ધરપકડજિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર
21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ…
View More જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેરહવે તલાટીઓ કૂતરા શોધવા નીકળશે, ગામડાથી માંડી જિલ્લા મથક સુધી જવાબદારી
સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર, પંચાયતોને ફિડીંગઝોન બનાવવા સુચના ગુજરાતમાં શિક્ષકોની શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો…
View More હવે તલાટીઓ કૂતરા શોધવા નીકળશે, ગામડાથી માંડી જિલ્લા મથક સુધી જવાબદારી