ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…
View More મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજાસામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર
શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર…
View More સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરારસુરતના તબીબે રેગિંગથી કંટાળી જીવ દઇ દીધો, 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ
નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો…
View More સુરતના તબીબે રેગિંગથી કંટાળી જીવ દઇ દીધો, 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડરાજકોટમાં ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગચાળામાં વધારો
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા…
View More રાજકોટમાં ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગચાળામાં વધારોપડતર પ્રશ્ર્નો મામલે આંગણવાડી કર્મચારીઓની રેલી, આવેદન
રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને કથિત શોષણના વિરોધમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો મેદાને આવ્યા છે. ’સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન’ સંલગ્ન ગુજરાત આંગણવાડી કર્મચારી…
View More પડતર પ્રશ્ર્નો મામલે આંગણવાડી કર્મચારીઓની રેલી, આવેદનકોઠારિયા રોડ પરથી રામનગરનો શખ્સ 240 નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો
શહેરમાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂૂનો જથ્થો પકડી પાડયો હતો કોઠારીયા મેઇન રોડ પરથી પી.સી.બી.એ મૌલીકસિંહ ઉર્ફે પાઘડી રાજભા ડાભી (ઉ.વ.37)ને રૂૂા. 68…
View More કોઠારિયા રોડ પરથી રામનગરનો શખ્સ 240 નંગ દારૂની બોટલ સાથે ઝડપાયોમવડીમાં માતાની બુટ્ટી મુદ્દે મોટાભાઇએ ધમકી આપતા યુવાને ઝેરી ટીકડા ખાધા
મવડીમાં મોટોભાઇ માતાની બુટી લઇ જતા નાનાભાઇએ બુટી પરત માંગી હતી. જેથી મોટાભાઇએ ધમકી આપતા નાનાભાઇએ ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા…
View More મવડીમાં માતાની બુટ્ટી મુદ્દે મોટાભાઇએ ધમકી આપતા યુવાને ઝેરી ટીકડા ખાધાગોકુલનગરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરના કોઠારિયા મેઈન રોડ પર આવેલા ગોકુળનગરમાં રહેતી સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા તેણીએ પોતાના નાના ભાઈઓને માર મારીને…
View More ગોકુલનગરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંજેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડી
જેતપુરના એક સાડી ઉત્પાદક વેપારી સાથે કોલકાતાના કાપડ દલાલ અને પશ્ચિમ બંગાળ તથા ઝારખંડની 6 જેટલી વેપારી પેઢીઓએ મળીને રૂૂ. 35,40,366 ની માતબર રકમની છેતરપિંડી…
View More જેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડીહુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો