આરોપીઓ પાસેથી બે મોબાઇલ તેમજ 1 લાખ 21 હજારની રોકડ રકમ કબજે કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી તાજેતરમાં વેપારી યુવાનના રૂૂપિયા સાત લાખની રોકડ…
View More ખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયાભાણવડ પંથકમાં મહાકાય અજગર અને મગરનું રેસ્ક્યુ
રેસ્ક્યુ બાદ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા ભાણવડ પંથકમાં સરિસૃપોના રેસ્ક્યુ માટે કાર્યરત એનિમલ લવર્સ દ્વારા એક જ દિવસમાં દસ ફૂટ લાંબો અને ત્રીસેક કિલોનો એક…
View More ભાણવડ પંથકમાં મહાકાય અજગર અને મગરનું રેસ્ક્યુભારત ખેતીપ્રધાન દેશ પણ સરકાર બુટલેગર પ્રધાન છે
દીકરીનું સરઘસ કઢાવનારના બદલે રાજુ કરપડા જેલમાં છે: અમરેલીમાં ‘આપ’ની મહાપંચાયતમાં ધારાસભ્ય ઇટાલિયાની સટાસટી ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર…
View More ભારત ખેતીપ્રધાન દેશ પણ સરકાર બુટલેગર પ્રધાન છેભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્કારિક બચાવ
ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર તણસા રાજપરા નજીક રઘુવીર હોટલ પાસે કાર નંબર GJ04TR3893મા અચાનક આગ ફાટી નીકળી હતી. આથી ભાવનગરમાં સીદસર રોડ પર રહેતા…
View More ભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્કારિક બચાવઅમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી વર્ષે 180 કરોડનું ઉઘરાણું
સ્ટીંગ ઓપરેશન થકી કોંગ્રેસનો પર્દાફાશ, હપ્તો આપનારને પોલીસ ખાસ પ્રકારના સ્ટીકર આપે છે, પત્રકાર પરિષદમાં કોંગ્રેસનો ધડાકો અમદાવાદમાં રીક્ષાના હપ્તા દ્વારા અંદાજે 180 કરોડનાં ગેરકાયદેસર…
View More અમદાવાદમાં રિક્ષાચાલકો પાસેથી વર્ષે 180 કરોડનું ઉઘરાણુંજૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગો
જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ…
View More જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડીંગોઇન્ટેલીજન્સ બાતમી નહીં, પ્રેમમાં દગાએ દેશને બચાવ્યો
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાવા પ્રમાણે વ્હાઇટ કોલર આતંકી મોડયુલનો પર્દાફાશ પ્રેમી દ્વારા તરછોડાયેલી યુવતીના કારણે થયો દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ અને કાશ્મીરમાં પકડાયેલા હાઈ-પ્રોફાઈલ…
View More ઇન્ટેલીજન્સ બાતમી નહીં, પ્રેમમાં દગાએ દેશને બચાવ્યોઇન્ડિગોને ફટકો, 110 સ્લોટ્સ અન્ય એરવેઝને સોંપશે સરકાર
ઇન્ડિગોને તેના ફ્લાઇટ શેડ્યૂલમાં 5% ઘટાડોનો સામનો કરવો પડી શકે છે, લગભગ 110 દૈનિક ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને ફરીથી સોંપવામાં આવે તેવી શક્યતા છે કારણ કે…
View More ઇન્ડિગોને ફટકો, 110 સ્લોટ્સ અન્ય એરવેઝને સોંપશે સરકારઇન્ડિગોની કટોકટી પછી રેલવે લોકો પાઇલટ્સએ કામના કલાકોની મર્યાદા માગી
ખાનગી કોર્પોરેશનો સામે સરકાર ઝૂકી જતી હોવાનો આક્ષેપ ભારતીય રેલ્વેના લોકો પાઇલટ્સ થાકને રોકવા અને સંભવિત રેલ્વે અકસ્માતોને ટાળવા માટે ડ્યુટી-કલાક મર્યાદા માંગી રહ્યા છે,…
View More ઇન્ડિગોની કટોકટી પછી રેલવે લોકો પાઇલટ્સએ કામના કલાકોની મર્યાદા માગીડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો
ભારતના ચોખા ઉપર મોટો ટેરિફ નાખવાની અમેરિકી પ્રમુખની ચીમકી બાદ ભારતના તમામ શેર લાલ નિશાનમાં વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં વેચવાલી કરતા ભારતીય શેર બજારમાં છેલ્લા…
View More ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો